કોરોનાના કેસની વધતી સંખ્યાને કારણે કેરળ સરકારની ચિંતા વધી ગઈ છે. સરકારે રાજ્યમાં બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. કેરળમાં ૩૧ જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અહીં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. પાછલા ૨૦ દિવસમાં સૌથી વધારે કેસ ૨૪
જે હથિયારનો ઉપયોગ આતંકવાદીઓ વિરૂદ્ધ થવો જાેઈએ તેનો ઉપયોગ અમારા વિરૂદ્ધ શા માટે થઈ રહ્યો છે, મોદીજી દેશના આત્માને ઇજા પહોંચાડીઃ ગાંધી રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દા પર સંસદમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમનું કહેવું છે કે પેગાસસનો ઉપયોગ ભારત સાથે દેશદ્રોહ છે. હિંદુસ્તાનના સમગ્ર વિપક્ષ અહીં ઊભું છે. તમામ પારથીના નતાઓ છે. અને અમારે અહીં […]
કોરોનાવાઈરસ વૈશ્વિક રોગચાળાના ફેલાવા દરમિયાન ગૂગલ સર્ચ એન્જિન અને ગૂગલની માલિકીના ઓનલાઈન વિડિયો શેરિંગ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ પર જાહેરખબરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગૂગલે તેના જૂન-ક્વાર્ટરમાં ૬૧.૮૮ અબજ ડોલરની વિક્રમસર્જક આવક નોંધાવી છે. ગૂગલ સર્ચને જાહેરખબરમાંથી ૩૫.૮ અબજ ડોલર (૬૮ ટકા)ની વિક્રમસર્જક આવક થઈ છે જ્યારે યૂટ્યૂબને ૭ અબજ ડોલરની કમાણી થઈ […]
બસમાં સવાર લોકો પંજાબ અને હરિયાણામાં મજૂરી કરતા હતા અને બિહાર પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે ભારે મોટો રોડ અકસ્માત નોંધાયો છે. એક ટ્રકે બસને પાછળથી ટક્કર મારી દીધી હતી અને અથડામણ એટલી જાેરદાર હતી કે રસ્તા પર મૃતદેહો ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ૧૮ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ […]
અશ્લીલ ફિલ્મના કેસમાં રાજ કુંદ્રાની જામીન અરજી પર આજે એટલે કે ૨૮ જુલાઈના રોજ સુનાવણી થવાની હતી. કોર્ટે ગઈકાલે એટલે કે મંગળવારે થયેલી સુનાવણીમાં રાજ કુંદ્રાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો હતો. મંગળવારે બોમ્બે હાઈકોર્ટે કુંદ્રાને તાત્કાલિક રાહત આપી ન હતી. અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને કેટલીક એપ્સ દ્વારા તેને અપલોડ કરવાના કેસમાં ૧૯ જુલાઈએ […]
અમેરિકામાં એક જ દિવસમાં કોરોના કેસોના ૬૧ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ફરી માસ્ક પહેરવાની અપીલ કરી છે. દુનિયામાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. દુનિયાભરમાં મંગળવારે ૫ લાખ ૭૭ હજાર ૩૪૮ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એ દરમિયાન ૪ લાખ ૪૬ હજાર ૫૦૭ દર્દી કોરોનાથી સાજા થયા […]
બસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા સીએમ બન્યા છે. રાજભવનમાં રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે બોમ્મઈને પદના શપથ અપાવ્યા. આ પહેલા સોમવારના ધારાસભ્ય દળની બેઠકમાં રાજીનામું આપનારા પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ જ મંગળવાના બોમ્મઈના નામનો પ્રસ્તાવ આપ્યો હતો. આને સર્વસંમતિથી પાસ કરી દેવામાં આવ્યો. ૨૮ જાન્યુઆરી ૧૯૬૦ના જન્મેલા બસવરાજ સોમપ્પા બોમ્મઈ મુખ્યમંત્રીની ખુરશી સંભાળવાથી પહેલા
કેરળ માટે કાળ બન્યો, કોરોના બીજી લહેર બાદ પહેલીવાર એક દિવસમાં નોંધાયા ૨૨,૦૦૦ નવા કેસ, કોરોનાના નવા ૬૫ ટકા કેસ સાત રાજ્યોમાંથી આવ્યા, પૂર્વભારતમાં કેસોની સંખ્યામાં વધારો દેશમાં રિકવરી રેટ ૯૭.૩૯ ટકા, અત્યાર સુધી ૩,૦૬,૬૩,૧૪૭ સ્વસ્થ થયા, કુલ ૪૪,૬૧,૫૬,૬૫૯ લોકોને વેક્સિન અપાઇભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના કેસોમાં ૪૭ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ […]
બીજેપી અને શિવસેનાના રસ્તાઓ અલગ થયા બાદથી જ બંને પાર્ટીઓના નેતાઓની વચ્ચે ઔપચારિક વાતચીત અને અભિનંદન-શુભકામનાઓ જેવા સંદેશ બંધ હતા, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસના અભિનંદન આપીને સૌને વિચારવા પર મજબૂર કરી દીધા છે. પીએમે ટિ્વટર દ્વારા ઠાકરેને પોતાની શુભકામનાઓ મોકલી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે,
ભારતમાં કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે, આ મોટા સમાચાર મુજબ દેશમાં બાળકો માટે કોરોનાની વેક્સિન ઓગસ્ટ મહિનામાં આવી શકે છે. આ સમાચાર મુજબ સ્વાસ્થ્યમંત્રી મસુખ માંડવિયાએ ભાજપ સંસદીય બેઠકમાં આ જણાવ્યું છે. આ પહેલા આ વેક્સિન સપ્ટેમ્બરમાં આવવાના સમાચાર હતા. એઇમ્સના પ્રમુખ ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ ગત સપ્તાહે જ કહ્યું હતું કે સપ્ટેમ્બર […]
Recent Comments