કોરોના વાયરસની ઉત્પત્તિ વિશે ઘેરાયેલા ચીન સામે બીજા તબક્કાની તપાસની માંગ કરવામાં આવી રહી છે અને વિશ્વ આરોગ્ય સંગઠને આ માંગને સમર્થન આપ્યું છે અને ચીનને સહયોગ આપવા અપીલ કરી છે. આ બધી બાદતો થતા હવે ચીનના અધિકારીઓ ડબલ્યુએચઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે. ચીને કહ્યું છે કે જાે ડબલ્યુએચઓએ તપાસ કરવી હોય
ચીન અને પાકિસ્તાન જેવા દેશો સાથે તનાવ અને આતંકીઓનો મુકાબલો કરી રહેલી ભારતીય સેના સૈનિકો અને ઓફિસરોની અછત સામે ઝઝૂમી રહી છે. રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રી અજય ભટ્ટે જાણકારી આપતા કહ્યુ છે કે, ભારતીય આર્મીમાં ઓફિસરોની ૭૯૧૨ જગ્યાઓ અને જવાનોની ૯૦૬૪૦ જગ્યાઓ ખાલી છે. વાયુસેનામાં ૬૧૦ અધિકારીઓ અને ૭૧૦૪ સૈનિકોના પદ ખાલી છે અને આ જ […]
સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી વિપક્ષના હંગામાના કારણે સતત ખોરવાઈ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદા મુદ્દે ખુબ હોબાળો મચ્યો. જેના કારણે નારાજ થઈને સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ફટકાર લગાવી. લોકસભામાં વિપક્ષી સાંસદોના નારેબાજી વચ્ચે સ્પીકરે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તમે સદનમાં નારેબાજીની હરિફાઈ ન કરો. આ બધુ […]
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ભારતમાં ૧૩૨ દિવસ બાદ કોરોના સંક્રમણના ૩૦ હજારથી ઓછા કેસ દર્જ કરવામાં આવ્યા છે. જાેકે, આ દરમિયાન ૪૦૦થી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ ૪૨ હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ૧૨૪ દિવસ બાદ ૪ લાખથી ઓછી થઇ છે. કેન્દ્રીય […]
૯ જુલાઇ એટલે કે સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આજે સતત સાતમા દિવસે વિપક્ષના હોબાળા વચ્ચે સંસદની કામગીરી ઠપ્પ રહી હતી તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં કાૅંગ્રેસ પર જાેરદાર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું […]
સમગ્ર દેશ માં કોરોનાની આ બીજી લહેર ઘાતકી બની હતી જેમાં લાખો લોકો ના મોત થયા હતા . ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ પર નિયંત્રણ લાવવા સમગ્ર દેશ માં રાજયવાર લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગોવા સરકારે રાજ્યમાં કોરોના કફ્ર્યું ૨ ઓગસ્ટ સુધી વધાર્યું છે. મહત્વનું છે કે ૯ મી મેના રોજ રાજ્યમાં […]
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સરદાર બલદેવસિંહ ઓલખે રાશન વિતરણ અંગે કંઈક એવુ કહ્યું કે હવે વિપક્ષ તેમને નિશાન બનાવી રહ્યો છે તે સાંભળીને લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યોગી સરકાર પ્રધાનમંત્રી ગરીબ રેશન યોજના અંતર્ગત ૮૦,૦૦૦ કરોડ લોકોને મફત રેશનનું વિતરણ કરશે. નોંધનીય છે કે સમગ્ર […]
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરૂધ્ધ ખેડુતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સોમવારે લખનૌમાં સયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકાર સામે આરપારની લડાઈ લડવાની ઘોષણા કરી છે. ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે હવે લખનૌને પણ દિલ્હીની જેમ બનાવવામાં આવશે. જે રીતે દિલ્હીમાં બધા રસ્તા સીલ કરવામાં આવ્યા છે, તેવી જ […]
લોકસભાની આગામી ચૂંટણીમાં બેઠકોની સંખ્યા વધારીને ૧૦૦૦ કરવા માટે સરકાર વિચારી રહી છે તેવો દાવો કોંગ્રેસના સિનિયર નેતા મનિષ તિવારીએ કર્યો છે. જેના પગલે એક નવી ચર્ચા છેડાય તેવી શક્યતા છે. કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યુ હતુ કે, મોદી સરકાર લોકસભામાં સંસદ સંખ્યોની સંખ્યા વધારવા માંગે છે અને તે ૧૦૦૦ પર પહોંચી શકે છે. તેના […]
સંસદમાં કૃષિ કાયદાઓ ઉપર ચર્ચા નથી કરવા દેવામાં આવતી, કેન્દ્ર સરકારે કાયદા પરત લેવા પડશે કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સોમવારના સવારે-સવારે દિલ્હીના રસ્તાઓ પર ટ્રેક્ટર ચલાવતા જાેવા મળ્યા. કૃષિ કાયદાઓની વિરુદ્ધ કાૅંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ ક્રમમાં સોમવારના રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા. રાહુલ ગાંધીની સાથે રણદીપ સુરજેવાલા, દીપેન્દ્ર હુડ્ડા
Recent Comments