ફરી એકવાર દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈને નવા સંક્રમણનો આંકડો ઘટીને ૪૦,૦૦૦ની અંદર પહોંચ્યો છે. ગઈકાલે કોરોનાના નવા ૪૧,૫૦૬ કેસ નોંધાયા હતા, જ્યારે ૮૯૫ દર્દીઓના મોત થયા હતા, જેમાં આજે નોંધાયેલા કેસમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના વાયરસના
પાકિસ્તાનમાં ફરી એક વખત બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તે પણ ૧-૨ નહીં પૂરા ૬૦ હિંદુઓને એક સાથે ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો છે. ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારનો છે જે બળજબરીપૂર્વક ધર્માંતરણનો ગઢ બની ગયું છે. વીડિયોમાં […]
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, મોટાભાગના સાંસદોએ ઓછામાં ઓછો કોરોના વેક્સીનનો એક ડોઝ લઈ લીધો છે. તેમણે કહ્યું કે, સંસદના ચોમાસું સત્ર દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ઓમ બિરલાએ સોમવારે સંસદના ચોમાસું સત્રની ઓફિશિયલ જાહેરાત કરતાં કહ્યું કે, ચોમાસું સત્ર ૧૯ જુલાઈથી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં ૧૯ બેઠક હશે. સૌથી […]
ઉ.પ્રદેશમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ ૪૪થી વધુના મોત નિપજ્યા.રાજસ્થાનના જયપુરમાં આમેર મહેલ પર વીજળી ત્રાટકતા સેલ્ફી લઇ રહેલ ૧૧ લોકોના મોતથી ખળભળાટ મચ્યો, મ.પ્રદેશમાં ૭થી વધુના મોત નિપજ્યા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કરી વળતર જાહેર કર્યું. ઉત્તર ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ સાથે જ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો […]
કેરળમાં કોરોનાની સાથે ઝીકા વાયરસનો ખતરો ચિંતા વધારવા માંડ્યો છે. શુક્રવારે રાજ્યમાં ૧૩ નવા કેસ નોંધાયા છે. સગર્ભા સ્ત્રીમાં આ વાયરસ મળી આવ્યાના એક દિવસ પહેલાં જ પુષ્ટિ થઈ હતી. ઝીકા વાયરસથી ચેપ લાગવાનાં લક્ષણો ડેન્ગ્યૂ જેવા જ છે, જેમ કે તાવ આવવો, શરીર પર ફોલ્લીઓ થવી અને સાંધાનો દુખાવો થવો. રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે […]
‘લવ જેહાદ’ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટે ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ પ્રશાસનને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટ તરફથી આ નોટિસ ઓડિશાના એક દંપતી દ્વારા આ અરજી કરવામાં આવી છે, જેમાં તેઓએ તેમની ફાર્માસિસ્ટ પુત્રીને ‘લવ જેહાદ’થી બચાવવા માંગ કરી હતી. લવ જેહાદ શબ્દ વર્ષ ૨૦૧૭-૧૮ના સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં કેરળના હડિયા-સફિન જહાં આ કેસમાં જાેડાયા હતા. ન્યાયમૂર્તિ […]
આજે શનિવારે ૧૦ જુલાઈના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધુ એક વખત વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ આજે કિંમતમાં વધારો કર્યો છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં લીટરે ૩૫ પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં ૨૬ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૯૧ રૂપિયા પ્રતિ લીટર થી છે. જ્યારે ડીઝલની કિંમત ૮૯.૮૮ રૂપિયા […]
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૨,૭૬૬ નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના કેસનો ટોટલ આંકડો ૩,૦૭,૯૫,૭૧૬ પહોચ્યો છે. છેલ્લા ૬ દિવસમાં આ ચોથો દિવસ છે જ્યારે દૈનિક કેસનો આંકડો ૪૦ હજારની ઉપર રહ્યો છે. આ પહેલા ૬ જુલાઈના રોજ દેશમાં ૩૪,૭૦૩ કેસ […]
મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા કેબિનેટ વિસ્તરણ પછી ૭૮ પ્રધાનોનું પ્રધાન મંડળ અત્યાર સુધીનું સૌથી યુવા અને સૌથી શિક્ષિત છે. પણ ગુનાહિત કેસોનું કલંક આ પ્રધાન મંડળમાં પણ ઓછું નથી. નવા પ્રધાન મંડળના ૪૨ ટકા ચહેરાઓ ગુનાહિત કેસનો સામનો કરી રહ્યા છે. આ દાવો નેશનલ ઇલેકશન વોચ અને એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર)એ પોતાના તાજા […]
ળતા લાગી છે. દિલ્હી પોલીસે રૂ. ૨૫૦૦ કરોડનું ૩૫૦ કિલો હેરોઇન જપ્ત કર્યું છે. પોલીસ આ આ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાંથી ત્રણ હરિયાણાથી ધરપકડ કરવામાં આવ્યા છે અને એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ […]
Recent Comments