જાન્યુઆરી મહિનાના અંતમાં નવી દિલ્હી ખાતે આવેલા ઈઝરાયલના દૂતાવાસ બહાર જે વિસ્ફોટ થયો હતો તેમાં ઈરાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. ભારત સાથેની દુશ્મનાવટના કારણે ઈરાને ખૂબ ચાલાકીપૂર્વક ભારતના લોકલ મોડ્યુઅલની મદદ લીધી હતી. બોમ્બ વિસ્ફોટની તપાસમાં જાેડાયેલા એનઆઇએ અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સંસદના બજેટ સત્ર દરમિયાન મહિલા સાંસદોએ પોતાની વાત રજૂ કરી હતી. રાજ્યસભામાં કાર્યવાહીની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તે સમયે ફરી એક વખત સદનમાં મહિલા આરક્ષણનો મુદ્દો ઉઠ્યો હતો. ખાસ વાત એ છે કે, હવે સદનમાં મહિલાઓને ફક્ત ૩૩ ટકા આરક્ષણ શા માટે આપવામાં આવે […]
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મોટી જાહેરાત કરી છે. હવેથખી દિલ્હીનું પોતાનું અલગથી શિક્ષણ બોર્ડ હશે. કેબિનેટે આ ર્નિણયને લીલીઝંડી આપી દીધી છે. અત્યાર સુધી રાજ્યમાં માત્ર સીબીએસઇ અને આઇસીએસઇ બોર્ડનું શિક્ષણ હતું પરંતુ હવેથી વિદ્યાર્થીઓ દિલ્હી બોર્ડની સંલગ્ન શાળાઓમાં દિલ્હી બોર્ડ દ્વારા પ્રસ્તાવિત અભ્યાસક્રમ ભણી શકશે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું
મમતાના ખાસ વિશ્વાસુ દિનેશ ત્રિવેદીએ તૃણમુલ કોંગ્રેસનો સાથ છોડ્યા પછી આજે ભાજપનો હાથ પકડ્યો છે.ઉલ્લેખનીય છે કે, દિનેશ ત્રિવેદીએ કેસરિયો ધારણ કરી વિધિવત ભાજપમાં જાેડાઈ ગયા છે. ભાજપના મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંબિત પાત્રાની વિશેષ ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યા હતા. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આ પહેલા ભાજપમાં […]
ફક્ત પત્ની અથવા સંતાનો જ કમાણી પર હકક છે તેવું નથી, માતા-પિતાને સરખો ભાગ મળવો જાેઈએ સુપ્રીમ કોર્ટે આજે એક મહત્ત્વના ચુકાદામાં એમ ઠરાવ્યું છે કે પુત્રની આવકમાં એટલે કે પુત્રની ટોટલ કમાણી માં તેના માતા-પિતા પણ હિસ્સેદાર છે. પતિની આવક માં ફક્ત પત્ની કે તેમના સંતાનોનો જ હક છે તે માન્યતા ખોટી છે. એક […]
પશ્વિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તૃલમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજાને ઘેરવાની તક છોડી રહ્યા નથી. ભાજપ રાજ્યમાં સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવવાનો દાવો કરી રહી છે તો મમતા બેનર્જી બાહરી વર્સિસ આંતરિક મુદ્દાને ધાર આપી રહ્યા છે. ભાજપની માટીના ‘લાલ’ ને જ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી કાઉન્ટ કરવાનો પુરતો પ્રયત્ન […]
દેશમાં કોરોના વાયરસનાં દૈનિક કેસો ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આ આંકડા જાહેર કરતાં કહ્યું કે છેલ્લા એક દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસના કુલ ૧૮,૩૨૭ નવા કેસ નોંધાયા છે. આ સમાન સમયગાળા દરમિયાન ૧૦૮ દર્દીઓ મૃત્યુ પામ્યા અને ૧૪૨૩૪ લોકો ઠીક થયા છે. નવા દર્દીઓ મળ્યા […]
પ્રિયંકા ગાંધી તમિલનાડુના કન્યાકુમારીથી લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કન્યાકુમારી બેઠક પરથી કોંગ્રેસના હરિકૃષ્ણન વસંતકુમાર જીત્યા હતા પણ તેમના નિધનના કારણે આ બેઠક ખાલી પડી છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે કન્યાકુમારી લોકસભા બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરી છે. તમિલનાડુના કોંગ્રેસીઓએ સાંસદ કાંત ચિદંબરમની આગેવાનીમાં આ બેઠક પરથી
મોદી સરકારે વાહનોની આગળની સીટના પેસેન્જર માટે એરબેગને ફરજીયાત કરી દીધી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયએ શુક્રવારના રોજ કહ્યું કે એરબેગને ફરજીયાત કરવાની જાેગવાઇના સંબંધમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડી દીધું છે. હવે કંપનીઓને નવી કારમાં ૧ એપ્રિલથી ડ્રાઇવર અને તેની બાજુવાળી સીટ માટે એરબેગ લગાવવી જ પડશે.મોટર વાહનોમાં જ્યારે અકસ્માત થાય છે તો […]
ચોથી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ ૨૫ પરથી મ્હાત આપી ચાર ટેસ્ટ મેચોની સિરિઝ ભારતે ૩-૧થી જીતી, અંતિમ ટેસ્ટની ચોથી પારીમાં સ્પિનર અશ્વિન-અક્ષરનો તરખાટઃ પાંચ-પાંચ વિકેટ ઝડપીભારત પ્રથમ ઇનિંગ્સમાં ૩૬૫ રનમાં ઓલઆઉટ થયું હતું, સુંદરે અણનમ ૯૬ રન બનાવ્યાપંત મેન ઓફ ધ મેચ, ચાર ટેસ્ટમાં ૩૨ વિકેટ ઝડપનાર અશ્વિન મેન ઓફ ધ સિરીઝ ૧૮મી જૂને […]
Recent Comments