fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1171)
રાષ્ટ્રીય

ગુજરાત સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ પાછુ લઇ ભૂલ સુધારેઃ સુબ્રમણ્યમ્‌ સ્વામી

ગુજરાતના અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરાનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાના સરકારના ર્નિણય અંગે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ વાંધો ઉઠાવ્યો છે. સ્વામીએ સલાહ આપતાં કહ્યું હતું કે ગુજરાતની સરકારે નરેન્દ્ર મોદીનું નામ
રાષ્ટ્રીય

ભારત-ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇઃ હોટલાઇન સ્થાપવા સંમતિ

ચીન અને ભારત વચ્ચે લદ્દાખ મોરચેથી સૈન્ય પાછુ હટાવવા માટે થયેલી સમજૂતિ વચ્ચે આજે બંને દેશના વિદેશ મંત્રીઓ એસ જયશંકર અને વાંગ યી વચ્ચે ૭૫ મિનિટ સુધી ટેલિફોન પર વાતચીત થઈ હતી. એ પછી વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, ચીનને સંદેશો આપવામાં આવ્યો છે કે ગયા વર્ષે સરહદ પર સર્જાયેલા લશ્કરી તનાવના પગલે બંને દેશના […]
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી, મમતા બાદ હવે સ્મૃતિ ઇરાની સ્કૂટર પર સવાર

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. અહીં સતત રાજકીય નેતાઓની રેલીઓ અને સભાના કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. ત્યારે શુક્રવારે સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અહીં એક રોડ શો કર્યો હતો. જેમાં તેઓ સ્કૂટર ચલાવતાં જાેવા મળ્યા હતા. તાજેતરમાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જી સ્કૂટર પર જાેવા મળ્યા હતા. […]
રાષ્ટ્રીય

વેતન-પેન્શનમાં વિલંબ બદલ સરકારે આપવું પડશે વ્યાજસરકાર કોઇ પણ કર્મચારીના પગાર અને પેન્શનને રોકી શકે નહીંઃ સુપ્રિમ કોર્ટ

દેશની સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ર્નિણયમાં જણાવ્યું છે કે સરકાર યોગ્ય કામના બદલામાં કોઈ પણ કર્મચારીના પગાર અને પેન્શનને રોકી શકે નહી. પગાર અને પેન્શનની ચુકવણીમાં વિલંબ થતાં સરકારે વ્યાજબી વ્યાજ ચૂકવવું જાેઈએ. કોર્ટે આંધ્રપ્રદેશ સરકારને થોડા સમય માટે ટાળી દીધેલા પગાર અને પેન્શન પર છ ટકાના દરે […]
રાષ્ટ્રીય

ડીજીસીએ પરિપત્ર જાહેર કરી છૂટ આપવા કહ્યું હવાઈ મુસાફરો આનંદોઃ હવે ફક્ત કેબિન બેગેજ લઈ જવા પર ટિકિટ ભાડાંમાં છૂટ મળશે

પ્રવાસ કરતી વખતે હંમેશા ઓછો સામાન લઈ જવાથી સરળતા રહે છે. જાે કે હવે ઓછો સામાન લઈ જવો તમારા માટે ફાયદારૂપ પુરવાર થઈ શકે છે. સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રે એરલાઈન કંપનીઓ ઓછો સામાન લઈને મુસાફરી કરનાર મુસાફરોને ટિકિટભાડામાં મોટી રાહત આપે તેવી સંભાવના છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ પોતાના એક પરિપત્રમાં તમામ ડોમેસ્ટિક એરલાઈન કંપનીઓને […]
રાષ્ટ્રીય

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત અયોધ્યા પહોંચ્યા અમે સરકાર સામે અંતિમ શ્વાસ સુધી લડાઇ લડવા માટે તૈયારઃ રાકેશ ટિકૈત

ખેડૂત આંદોલન શરુ થયા બાદ અયોધ્યા પહોંચેલા ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સરકાર લાંબુ ખેંચવા માંગતી હોય તો અમને કોઈ વાંધો નથી. ટિકૈતે કહ્યુ હતુ કે, અમે અમારા અંતિમ શ્વાસ સુધી લડાઈ લડવા માટે તૈયાર છે. હવે લોકો વચ્ચે જઈને અમે સરકારની કથની અને કરનીમાં જે […]
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે લોકોની વેદનાને સમજવી જાેઈએ રોબર્ટ વાડ્રાની જાહેરાતઃ હું રાજનીતિમાં આવીશ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાના પતિ, રોબર્ટ વાડ્રા શુક્રવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં પહોંચ્યા હતા.વાડ્રાએ સવારે આઠ વાગ્યે જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરની પૂજા કરી તેમનો આશીર્વાદ મેળવ્યા હતા. કડક સુરક્ષા વચ્ચે ગણેશ મંદિરની મુલાકાત લીધા બાદ વાડ્રા હોટલ ગ્રાન્ડ ઉનિઆરા જવા રવાના થયા હતા. રોબર્ટ વાડ્રાએ હોટલ ગ્રાન્ડ
રાષ્ટ્રીય

એક્ટિવિસ્ટ નવદીપ કૌરને પંજાબ-હરિયાણા હાઇકોર્ટે જામીન આપ્યા

એક્ટિવિસ્ટ નવદીપ કૌરને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. તે ૧૨ જાન્યુઆરીથી કરનાલ જેલમાં બંધ હતી, તેની સામે ૩ એફઆઈઆર નોંધાઈ હતી, તેમાંથી બેમાં પહેલાથી જામીન મેળવી ચૂક્યા છે, તેથી હવે તેમના માટે બહારનો રસ્તો સાફ થઇ ગયો છે. અગાઉ, કૌર, જે પંજાબના મુકતસર જિલ્લાની છે, તેણે હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજીમાં આરોપ લગાવ્યો […]
રાષ્ટ્રીય

ગેરકાયદે પાર્ક કરેલ કારમાંથી ૨૦ જિલેટિન સ્ટિક્સ મળી આવી દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો ભરેલી કાર મળતા હડકંપ

વિસ્ફોટકો ભરેલી કારમાંથી પત્ર મળ્યોઃ ‘નીતા ભાભી-મુકેશ ભાઈ યે તો ર્સિફ ટ્રેલર હૈ! સંભલ જાના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો ભરેલી એક ગાડી મળી આવી હતી. આ કાર ચોરીની હતી. હવે વિસ્ફોટકો ભરેલી કારમાંથી એક ધમકી ભર્યો પત્ર મળી આવ્યો છે. ચિઠ્ઠીમાં મુકેશ અંબાણી અને તેમના આખા […]
રાષ્ટ્રીય

પેસેન્જર ટ્રેનમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક મળતા હડકંપ કેરળના કોઝીકોડમાં પેસેન્જર ટ્રેનમાંથી જિલેટિનની ૧૦૦ સ્ટીક, ૩૫૦ ડિટોનેટર કરાયા જપ્ત

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાન આગળથી વિસ્ફોટક એવા જિલેટિન ભરેલી સ્કોર્પિયો ગાડી મળી આવતા દેશભરમાં સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટનાની હજી તપાસ આરંભાઈ જ છે ત્યાં કેરળમાંથી એક ટ્રેનમાંથી મહિલા પાસેથી જિલેટીન રોડ અને ડિટોનેટરનો જથ્થો મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન […]