fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1172)
રાષ્ટ્રીય

વડાપ્રધાને તમિલનાડુના ડો.એમજીઆર મેડિકલ યુનિ.માં દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું ડૉક્ટરી એક સન્માનજનક વ્યવસાય, કોરોના બાદ તેમના પ્રત્યેનું સન્માન વધ્યુંઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા તામિલનાડુના ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટીના ૩૩માં દીક્ષાંત સમારોહમાં જાેડાયા હતા. આ યુનિવર્સિટીનું નામ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એમજીઆરના નામથી પ્રખ્યાત એમજી રામાચંદ્રનના નામે રાખવામા આવ્યું છે. આ દરમિયાન મોદીએ કહ્યું
રાષ્ટ્રીય

છેલ્લા બે દિવસની તેજીને બ્રેકઃ સેન્સેક્સે ૫૦ હજારની સપાટી ગુમાવી શેરબજાર ધડામઃ સેન્સેક્સમાં ૧૯૩૯ પોઇન્ટનો કડાકો

દિવસના અંતે સેન્સેક્સ ૪૯,૦૯૯ના સ્તરે અને નિફ્ટી ૫૬૮ના ઘટાડા સાથે ૧૪,૫૨૯ની સપાટીએ બંધરોકાણકારોની સંપત્તિમાં રૂ. ૪.૬૫ લાખ કરોડનું ધોવાણ,અમેરિકાના બજારોમાં ભારે વેચવાલીને કારણે શેરબજારમાં ગાબડું પડ્યું હોવાનું અનુમાન શેરબજારમાં આજે બંધ થતાની સાથે કડાકો જાેવા મળ્યો છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સક્સ -૧,૯૩૯.૩૨ પોઇન્ટ એટલે કે (૩.૮૦%) ના કડાકા સાથે
રાષ્ટ્રીય

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે ર્નિણય લેવાયો તમિલનાડુ સરકારનો મોટો ર્નિણયઃ ધો.૯,૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે

કોરોના સંક્રમણ વચ્ચે શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાઓના સમાચાર વચ્ચે તામિલનાડુ સરકારે ધોરણ અને ૯,૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવાનો ર્નિણય કર્યો છે.રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ નિયમ ૧૧૦ હેઠળ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષમાં આ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા નહીં યોજાય અને વિદ્યાર્થીઓને સીધા જ સત્રમાં પાસ કરી […]
રાષ્ટ્રીય

ટુલકીટ કેસઃ દિલ્લી કોર્ટથી શાંતનુ મુકુલને રાહત, ૯ માર્ચ સુધી ધરપકડ પર રોક

ખેડૂત આંદોલનને વૈશ્વિક સ્તરે ફેલાવવા માટે ટૂલકીટ બનાવીને ટિ્‌વટર પર દંગલ મચાવવન આરોપી શાંતનુ મુલુકની આગોતરા જામીન પરની સુનાવણી દરમિયાન પોતાનો જવાબ ફાઇલ કરવા દિલ્હી પોલીસે ગુરુવારે વધુ સમય માંગ્યો હતો. આના પર કોર્ટે કેસની આગામી સુનાવણી ૯ માર્ચ સુધી મુલતવી રાખી હતી અને દિલ્હી પોલીસને ત્યાં સુધી શાંતાનુ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી ન કરવા […]
રાષ્ટ્રીય

ગોડસેની પ્રતિમાની પૂજા કરનારા નેતા બાબૂલાલ ચોરસિયા કોંગ્રેસમાં જાેડાયા

ગત ચૂંટણીમાં હિન્દુ મહાસભાની ટિકિટ પરથી ચૂંટણી લડીને કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા બાબુલાલ ચોરસિયા નામના મધ્યપ્રદેશના નેતા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે તેમને કોંગ્રેસની સદસ્યતા અપાવી હતી.જાેકે તેમના કોંગ્રેસમાં જાેડાવાથી પાર્ટીમાં આંતરિક હલચલ મચી ગઈ છે. કારણકે બાબૂલાલ ચોરિસયાએ ૨૦૧૭માં ગ્વાલિયરમાં નાથુરામ ગોડસેની પ્રતિમા લગાવવાના કાર્યક્રમમાં
રાષ્ટ્રીય

બંન્ને દેશનું સૈન્ય તમામ સમજૂતીઓ-યુદ્ધવિરામનું પાલન કરવા સંમત સરહદે શાંતિ જાળવવા ભારત-પાક ડીજીએમઓ વચ્ચે હોટલાઇન મંત્રણા

પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીને બોર્ડર પરથી બંને દેશોની સેનાઓએ પાછળ હટવાનું શરૂ કરી દીધું છે ત્યાં પાકિસ્તાન પણ ઢીલુ પડી ગયું છે. પાકિસ્તાને સામે ચાલીને ભારતને શાંતિની અપીલ કરી છે. ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ્સ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે હોટલાઈન પર વાતચીત થઈ હતી. બંને દેશોની સેનાના ડીજીએમઓએ એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું […]
રાષ્ટ્રીય

રેલ્વેએ ટૂંકા અંતરની પેસેન્જર ટ્રેનના ભાડા વધારી દીધા

રેલવેએ પેસેન્જર અને ઓછા અંતરની અન્ય ટ્રેનોના ભાડા વધારી દીધા છે. અંદાજે ૩૦ દિવસથી ચુપચાપ વધી ગયેલ રેલવે ભાડા પર રેલવેએ પ્રથમ વખત સ્પષ્ટતા કરી છે કે આ ભાડા એટલા માટે વધારવામાં આવ્યા છે જેથી કોરોનાકાળમાં એવા પ્રવાસીઓને રોકવામાં આવે જેના માટે રેલવે પ્રવાસ જરૂરી નથી. પેસેન્જર ટ્રેનોનોની ટિકીના ભાવ વધારીને મેલ અને એક્સપ્રેસ ટ્રેનના […]
રાષ્ટ્રીય

પત્ની કોઇ વસ્તુ કે સંપત્તિ નથી લગ્ન એ સમાનતાના આધારે કરવામાં આવેલ એક પાર્ટનરશીપ છેઃ બોમ્બે હાઇકોર્ટ

મુંબઈમાં એક વ્યક્તિએ તેની પત્નીએ ચા ન બનાવી તો તેની હથોડી મારીને હત્યા કરી નાખી. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે ચુકાદો આપતા ભારતમાં વિવાહ જીવનને લઈને મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ રેવતીની બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું કે પત્ની કોઈ સંપત્તિ કે વસ્તુ નથી. વિવાહ એ સમાનતાના આધારે કરવામાં આવેલ એક પાર્ટનરશીપ છે. આવા કેસો સામે આવવા […]
રાષ્ટ્રીય

ઇંધણના વધતા ભાવોના વિરોધમાં પ.બંગાળના મુખ્યમંત્રીએ ઇ-સ્કુટર પર કાઢી રેલી મોદી-શાહ તો એક સમયે દેશનું પણ નામ બદલી નાખશેઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવનો અનોખી રીતે વિરોધ કર્યો છે. મમતા બેનરજી ગુરુવારે કારના કાફલામાં નિકળવાને બદલે ઈલેક્ટ્રિક સ્કૂટર પર મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. તેમનું સ્કૂટર મંત્રી ફિરહાદ હકીમ ચલાવી રહ્યા હતા અને સીએમ મમતા બેનરજી પાછળની સીટ પર બેઠા હતા. મમતા બેનરજીએ ઈ સ્કૂટર પર સીએમ કાર્યલાય જઈ રહ્યા હોવાનો એક […]
રાષ્ટ્રીય

અગાઉ મૂડીઝે વિકાદર ૧૦.૮ ટકા દર્શાવ્યો હતો મૂડીઝને ભારત પર વિશ્વાસઃ આર્થિક વિકાસદરનો અંદાજ વધારી ૧૩.૭ ટકા કર્યો

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પ્રત્યે આશાવાદ દર્શાવ્યો છે. મૂડીઝે આગામી નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસદરનો અંદાજ વધારીને ૧૩.૭ ટકા કર્યો છે જે અગાઉ ૧૦.૮ ટકા હતો. આર્થિક ગતિવિધિઓ સામાન્ય થવાથી તેમજ કોરોના રસીકરણ અભિયાન શરૂ થયા બાદ માર્કેટમાં વધી રહેલા વિશ્વાસને જાેતા મૂડીઝે અપગ્રેડેશન કર્યુ છે. રેટિંગ એજન્સીએ આ ઉપરાંત ચાલુ નાણાકીય […]