અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે એક મહત્ત્વપૂર્ણ ખરડો ‘અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ’ પસાર કર્યો છે. અમેરિકાનું નાગરિકત્વ મેળવવાની આશા રાખીને બેઠેલા ૫ લાખથી વધુ ભારતીયોને એનાથી ફાયદો થઈ શકે છે. ગૃહમાં આ ખરડો ૨૨૮ વિ. ૧૯૭ મતથી પસાર થયો. ત્યાર બાદ એને ઉપલા ગૃહ સેનેટમાં મોકલી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબોલેની પસંદગી થઈ છે. તેઓ ભૈયુજી જાેશીનું સ્થાન લેશે. બેંગ્લુરુની ચેનન્નહલ્લી સ્થિત જનસેવા વિદ્યા કેન્દ્રમાં ચાલી રહેલી પ્રતિનિધિ સભાની બેઠકના અંતમ દિવસે નવા સરકાર્યવાહની પસંદગી કરાઈ હતી. આ પહેલા તેઓ સહ સરકાર્યવાહ હતા. ૬૬ વર્ષીય દત્તાત્રેય કર્ણાટકના શિમોગા જિલ્લાના રહેવાસી છે. ભૈયાજી જાેશી ૨૦૦૯થી સરકાર્યવાહ છે અને
શું અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડેન સંપૂર્ણપણે ફીટ છે? આ પ્રશ્ન ઉભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયો વડે જેમાં બાઇડેન વિમાનની સીડીઓ ચઢતી વખતે ડગમગતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં જાેઇ શકાય છે કે રાષ્ટ્રપતિ વિમાનની સીડીઓ પર પડ્યા. જાેકે સદનસીબે તેમને કોઇ ઇજા પહોંચી નથી. ત્રણવાર પડવા છતાં પોતાને સંભાળતા […]
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના એક દિવસમાં સૌથી વધુ ૨૫,૮૩૩ કેસ નોંધાયા બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લોકડાઉનનો વિકલ્પ છે, પરંતુ મને વિશ્ર્વાસ છે કે લોકો પોતાની જાતે જ નિયમોનું પાલન કરશે. નંદુરબારમાં પત્રકારો સાથેની વાતચીતમાં ઠાકરેએ લોકોને કોઇ પણ ભય વગર કોરોનાની વેક્સિન લેવાની અપીલ કરી હતી. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ […]
ભારતીય જનતા પાર્ટીએ પોતાના લોકસભા સાંસદો માટે ૨૨ માર્ચ માટે વ્હીપ જાહેર કરી છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર હાલ ઇંફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ માટે નવી બેંક બનાવવા સાથે સંકળાયેલ બિલ લાવી શકે છે. આ ઉપરાંત બે અન્ય બિલ લાવવાની તૈયારી છે. રાકેશ સિંહ દ્રારા જાહેર ત્રણ લાઇનના વ્હીપમાં કહેવામાં આવ્યું છે કે ‘૨૨ માર્ચના રોજ લોકસભામાં […]
દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના નવા ૪૦,૯૦૬ કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્રમાં ૨૫,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. ઉપરાંત ૨૩,૬૨૩ દર્દીઓ સાજા થયા હતા જ્યારે ૧૮૮ લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૫૮૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. […]
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખડગપુરમાં ચૂંટણીસભાને સંબોધિત કરી હતી. તેમણે લોકોને કહ્યું હતું કે તમારો ઉત્સાહ કહે છે કે બંગાળમાં આ વખતે ભાજપ સરકાર બનશે. હું આવું એટલા માટે કહી રહ્યો છું કે બંગાળની આ ધરતી પર ૧૩૦ કાર્યકર્તાએ બલિદાન આપ્યાં છે, કારણ કે બંગાળ સુરક્ષિત રહે. […]
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પૂર્વ મિદનાપુરમાં એક રેલીને સંબોધત ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, બંગાળમાંથી ભાજપને હાંકી કાઢો અમે પીએમનો ચહેરો નથી જાેવા માંગતા. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના મતદારોને અપીલ કરી હતી કે તેઓ ભાજપને મત ના આપે. મમતા બેનરજીએ રેલીમાં જણાવ્યું કે, […]
આસામ વિધાનસભા ચૂંટણીને જાેતા કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના કૉલેજના બાળકો સાથે વાતચીત કરી. આ દરમિયાન રાહુલે કહ્યું કે, કાૅંગ્રેસએ ખાતરી કરશે કે રાજ્યમાં નાગરિકતા કાયદો લાગુ ના થાય. દિબ્રુગઢમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તમને લાગે છે કે લોકશાહીમાં પડતી આવી રહી છે? યુવાઓ બેરોજગાર છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ઝ્રછછ છે. જાે તેઓ […]
મીડિયાના દુરઉપયોગ કરવાની પરવાનગી ન આપી શકાય, કંપનીઓના ઈન્ટરનેટનું સામ્રાજ્યવાદ બનવાના કોઈ પણ પ્રયત્નને નહીં કરાય સહન કેન્દ્રીય સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યુ કે કેટલીક કંપનીઓના ઈન્ટરનેટનું સામ્રાજ્યવાદ બનવાના કોઈ પણ પ્રયત્નને સહન કરવામાં નહીં આવે. ટ્વીટર અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર પ્રશ્નકાળમાં તેમને કહ્યું કે સરકાર સમીક્ષાનું
Recent Comments