જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના જંગલોમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઢાળી દીધા હોવાના અહેવાલો મળ્યા છે. જાેકે પોલીસનુ કહેવુ છે કે, આંકડો ચોક્કસ નથી.કારણકે મરનારા આતંકીઓની લાશો હજી મળી નથી.એ પછી આંકડા અંગે સાચી માહિતી મળશે.આ ઓપરેશન હજી પણ ચાલી રહ્યુ છે.દરમિયાન અફવા ના
ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવ હાહાકાર મચાવી રહ્યા છે.સતત વધી રહેલી કિંમતોના કારણે ભારતમાં કેટલીક જગ્યાએ તો પેટ્રોલે સેન્ચુરી ફટકારી દીધી છે.મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટિર ૯૭ રુપિયાને વટાવી ગયો છે. જાેકે દુનિયાની કેટલાક દેશો એવા પણ છે જ્યાં પેટ્રોલ આપણે માની ના શકીએ તેટલુ સસ્તુ મળે છે. જેમાં સૌથી પહેલા ક્રમે દક્ષિણ અમેરિકાનો વેનેઝુએલા […]
અનિલ અંબાણી અને તેમની કંપનીઓનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે.અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ ફરી એક વખત નોન કન્વર્ટિબલ ડિબેન્ચરનુ ઈન્ટરેસ્ટ ચુકવવામાં નિષ્ફળ ગઈ છે. કંપનીએ ૨૧ ફેબ્રુઆરીએ ઈન્ટરેરસ્ટ ચુકવવાનુ હતુ પણ તેમાં તે નિષ્ફળ ગઈ હતી.અનિલ અંબાણીની કંપની ૪૯મી વખત ડિફોલ્ટર થઈ છે. એક અખબારના અહેવાલ પ્રમાણે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટમાં કંપનીએ કહ્યુ હતુ […]
કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળનાં નારાયણસામી સરકારનાં પતન પછી, ભાજપે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરવાનો ઇનકાર કર્યો છે. રાજકીય ગરમા-ગરમી વચ્ચે કેન્દ્રીય કેબિનેટે બુધવારે પુડ્ડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની મંજૂરી આપી હતી. કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન સરકારનાં પતન પછી ઉપરાજ્યપાલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. અગાઉ એવું માનવામાં આવતું
કોરોના વાયરસ મહામારી થોડા સમયથી એકદમ નિયંત્રણમાં આવી ગઈ હતી. પરંતુ અચાનક ફરી માથુ ઉચક્યું છે. તેમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેને તો મુશ્કેલીઓ વધારી દીધી છે. બ્રિટન, સાઉથ આફ્રિકા અને ગલ્ફ દેશો બાદ હવે ભારતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેને પગ પેસારો કર્યો છે. ભારતમાં વાયરસનો નવો સ્ટ્રેન ઘુસી ગયો હોવાનું સાબિત થયું છે. પીજીઆઇએમઇઆર […]
ભારતમાં કઈ હદે બેકારી છે અને ડિગ્રી લીધા બાદ પણ યુવકોને નોકરીઓ નથી મળી રહી તેનો એક પૂરાવો હરિયાણામાં જાેવા મળ્યો છે. હરિયાણામાં પાનીપત કોર્ટમાં પટાવાળાની ૧૩ જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત અપાઈ હતી. ગ્રુપ ડીમાં આવતી પ્યૂનની આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત આઠ પાસ હતી પણ ૧૩ પોસ્ટ માટે ૨૭,૦૦૦ યુવાઓ ઈન્ટરવ્યૂ આપવા માટે […]
મમતા બેનર્જીએ મોદી-શાહને રાવણ અને દાનવ કહ્યા પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના એલફેલ નિવેદનો શરૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે આજે હુગલીના ડનલપમાં જનસભાને સંબોધન કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેરનજીએ મર્યાદા ઓળંગી નાખી અને પીએમ મોદીને દાનવ, રાવણ અને ગુંડા સુદ્ધા કહી નાખ્યા. આ અગાઉ પીએમ મોદીએ પણ […]
હરિયાણામાં કરનાલના ઘોઘડીપુર ગામની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ થતાં ૩ વર્કરના મોત થઇ ગયા. જ્યારે અન્ય એકની સ્થિતિ ગંભીર છે. ભોગ બનેલા ત્રણેય કર્મચારી તમિલનાડુના રહેવાસી હતા. હરિયાણામાં સોવારે મોટી દુર્ઘટના થઇ ગઇ. કરનાલ જિલ્લાના ઘોઘડીપુર ગામમાં ગઇ કાલે રાત્રે ફાટક પાસેની ફટાકડા ફેક્ટરી જાેરદાર વિસ્ફોટથી હચમચી ગઇ હતી. ત્યાર બાદ આખી ફેકટરીમાં આગ ભભૂકી ઊઠી […]
કેન્દ્ર સરકારે બુધવારે કોરોના વેક્સિન વિશે એક મોટા ર્નિણયની જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે, ૪૫ વર્ષથી ઉપરના બીમાર અને ૬૦ વર્ષથી ઉપરના દરેક લોકોને સરકારી કેન્દ્ર પર ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ૧૦ હજાર સરકારી અને ૨૦ હજાર ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન ૧ માર્ચથી શરૂ થશે. દેશમાં ૧૦ કરોડ […]
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા કેસ જાેતા હવે મુંબઈ પોલીસમાં પણ વર્ક ફ્રોમ હોમની શરૂઆત થઈ રહી છે. મહારાષ્ટ્ર પોલીસના ડીજીપી તરફથી આ અંગે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે છેલ્લા ૧૦ દિવસથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને લગભગ ૪૭ હજાર નવા કેસ સામે આવ્યા છે. આદેશ મુજબ ક્લાસ એ અને […]
Recent Comments