fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1175)
રાષ્ટ્રીય

યમુના એક્સપ્રેસ વે પર ટેન્કર કાળ બની કાર પર ફરી વળ્યું, ૭નાં મોત

આગ્રા-દિલ્હી યમુના એક્સપ્રેસ વે પર ફરી એક વાર દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મંગળવારે મોડીરાતે એક હાઇ સ્પીડ ટેન્કર બેકાબૂ થઈને ઈનોવા કાર પર પલટી ખાઈ ગયું હતું. ઘટનાસ્થળે જ ૨ મહિલાઓ સહિત કારમા સવાર તમામ ૭ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં જ પોલીસ એક્સપ્રેસ વેના જવાનો સહિતની રેસ્કયુ ટીમ
રાષ્ટ્રીય

કેજરીવાલ સરકારે લીધો મોટો ર્નિણયકોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ પાંચ રાજ્યોના લોકોને દિલ્હીમાં પ્રવેશ મળશે

કોરોનાના કેસ ફરી એકવાર વધતા દિલ્હી સરકાર સાવધ બની છે. દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જાેતાં મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. હવેથી દેશના પાંચ રાજ્યોમાંથી દિલ્હી આવતા લોકોએ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાનો રહેશે. જે નેગેટિવ આવ્યા બાદ જ તેમને રાજધાનીમાં એન્ટ્રી આપવામાં આવશે. જે ૫ રાજ્યોના લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, […]
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટનો ક્રાંતિકારી ચુકાદો હિન્દૂ મહિલા પિતાના પરિવારને પોતાની સંપત્તિમાં ઉત્તરાધિકારી બનાવી શકે છે

સંપત્તિમાં વારસદારને દેશની સર્વોચ્ચ અદાલતે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં હિન્દુ મહિલાના પિતાની તરફથી આવત લોકો તેમની સંપત્તિમાં વારસદાર ગણી શકાય છે. બીજી તરફ આ પરિજનોને પરિવારથી બહારના વ્યક્તિઓ તરીકે ગણી શકાય નહીં, તેઓ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ ૧૫.૧.ડ્ઢ ના કાર્યક્ષેત્ર હેઠળ આવશે અને સંપત્તિનો વારસદાર પણ ગણાશે. સુપ્રિમ કોર્ટે પોતાના આ ર્નિણયમાં જણાવ્યું કે […]
રાષ્ટ્રીય

ઇન્દોરમાં ટેન્કર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ છ યુવકોના મોત

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક રોડ એક્સિડેન્ડમાં છ મિત્રનાં મોત થયાં છે. તેઓ પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા. તેમની ફુલ સ્પીડે જતી કાર ટેન્કરની પાછળ અથડાઈ ગઈ હતી. આ ટક્કર એટલી જાેરદાર હતી કે ડમ્પરનું સ્ટેપની તૂટી ગયું હતું અને કારની આગળ અને પાછળની સીટનો ભાગ લગભગ એકબીજાને ચોંટી ગયો હતો. બે મિત્ર સીટ પરથી ઊછળીને […]
રાષ્ટ્રીય

કેરળમાં રાજકીય ઘમાસાનઃ દોડવીર પીટી ઉષા ભાજપમાં જાેડાશે…?

પશ્ચિમ બંગાળ બાદ ભાજપનો હવે નવો ટાર્ગેટ કેરળ રાજ્ય હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ભાજપએ કેરળમાં પોતાની તાકાત વધારવા માટે મેટ્રોમેન ઈ.શ્રીધરનને લીધા પછી હવે ખ્યાતનામ દોડવીર પી.ટી.ઉષાને લઈ આવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો ઉષાએ ભાજપમાં જાેડાવાની તૈયારી બતાવી છે. અમિત શાહએ ઉષા સાથે વાત કરી હોવાનો તેમનો […]
રાષ્ટ્રીય

લાલ કિલ્લા કેસનો વોન્ટેડ આરોપી ખેડૂત મહાપંચાયતમાં જાહેરમાં સ્ટેજ પર દેખાયો

નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ ટ્રેકટર રેલી દરમિયાન હિંસા થઈ હતી. જેમાં આંદોલનકારીઓએ લાલ કિલ્લા પર પણ પોતાનો ધ્વજ ફરકાવી દીધો હતો.આ મામલામાં વોન્ટેડ આરોપી લખ્વા સિધાનાને પોલીસ શોધી રહી છે અને તેના પર એક લાખ રુપિયાનુ ઈનામ જાહેર કરાયુ છે ત્યારે પંજાબમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન લખવા મંચ પર પહોંચી ગયો હતો. […]
રાષ્ટ્રીય

બોયકોટ ચાઈનાના એલાન વચ્ચે પણ ચીન બન્યુ ભારતનુ ટોપ ટ્રેડ પાર્ટનર

સીમા પર ચાલી રહેલા તનાવના પગલે ભારતમાં ચીનની પ્રોડક્ટસના બોયકોટનુ એલાન થયુ હતુ.એ પછી ભારત સરકાર પણ આત્મ ર્નિભર ભારત અભિયાન શરુ કરી ચુકી છે.જાેકે આ બધાની વચ્ચે વાસ્તવિકતા એ છે કે, હજી પણ ચીન ભારતનુ નંબર વન ટ્રેડ પાર્ટનર છે.ભારતની આયાત માટે ચીન પરની ર્નિભરતા હજી ઘટી હોય તેમ લાગતુ નથી.કારણકે ૨૦૨૦માં ચીન અમેરિકાને […]
રાષ્ટ્રીય

આરોગ્ય ક્ષેત્રે સુવિધા પૂરી પાડવા, સરકાર ચાર મોરચે કામ કરી રહી છે કોરોના દરમિયાન દુનિયાએ ભારતના હેલ્થ સેક્ટરની શક્તિ જાેઇઃ મોદી

આરોગ્ય ક્ષેત્રે બજેટ જાેગવાઈઓના અસરકારક અમલીકરણ પર વેબિનારને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષના બજેટમાં આરોગ્ય ક્ષેત્રે ફાળવવામાં આવેલું બજેટ અભૂતપૂર્વ છે. આ દરેક દેશવાસીને સારી સ્વાસ્થ્ય સુવિદ્યા આપવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, કોરોનાએ આ પાઠ શિખવ્યું છે કે આપણે માત્ર આજે જ મહામારી સામે લડવાનું નથી, પરંતુ ભવિષ્યમાં આવનારી […]
રાષ્ટ્રીય

દીકરાના લગ્નમાં કોરોના નિયમોનું કર્યું ઉલ્લંઘન મહારાષ્ટ્રમાં ભાજપના પૂર્વ સાંસદ ધનંજ્ય મહાદિક વિરુદ્ધ કેસ નોંધાયો

મહારાષ્ટ્રમાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિકની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેઓએ પુણેમાં પોતાના દીકરાના લગ્ન દરમિયાન કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ લગ્ન રવિવારે પુણેના હદપસર વિસ્તારમાં યોજાયા હતા. આ મામલામાં અન્ય બે લોકોની વિરુદ્ધ પણ કેસ કરવામાં આવ્યો છે. આ બંને લક્ષ્મી લોન્સના માલિક અને મેનજર છે. લગ્ન આ સ્થળે જ […]
રાષ્ટ્રીય

મહેશ જાેશીએ પાયલટ સહિત ૧૯ ધારાસભ્યોના મામલે સુપ્રિમમાં દાખલ કરેલી અરજી પરત ખેંચવા અરજી દાખલ કરી

મહેશ જાેશીએ સચિન પાયલટ સહિત ૧૯ ધારાસભ્યોના મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી દાખલ વિશેષ અનુમતિ અરજી પાછી ખેંચવા માટે અરજી દાખલ કરી છે.રાજસ્થાનમાં રાજકીય ધમાસાણને કારણે મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પૂર્વ પીસીસી ચીફ સચિન પાયલટ ગુટની વચ્ચે ખટરાગ આવ્યો હતો. તેમના સંબંધોને ફરી સરખા કરવા પ્રદેશ પ્રભારી અજય માકનની મોટી ભૂમિકા મનાઈ રહી છે. સરકારના મહેશ જાેશીની […]