હૈદરાબાદની એક કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સામે માનહાનીના કેસમાં તેની સામે ઉપસ્થિત નહીં થવાથી સોમવારે બીનજામીન પાત્ર વોરન્ટ ઈસ્યુ કર્યુ છે. આ મામલો દિગ્વિજય સામે વર્ષ ૨૦૧૭માં નોંધાયો હતો.સાંસદો વિરુધ્ધ મામલામાં સુનાવણી માટે યોજાયેલ સ્પેશિયલ અદાલતે દિગ્વિજય સિંહ ઉપર કોર્ટ સામે
આમઆદમી પાર્ટી ૨૧ માર્ચે પંજાબમાં ખેડુતો અને તેમના આંદોલનનાં સમર્થનમાં કિસાન મહાસંમેલન યોજશે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પંજાબના બાઘા પુરાણમાં યોજાનારા સંમેલનમાં સંબોધન કરશે. આપના પ્રદેશ અધ્યક્ષ ભગવંત માન, પંજાબ વિધાનસભાના વિપક્ષી નેતા હરપાલસિંહ ચીમા, પક્ષના પંજાબના પ્રભારી જર્નાઇલ સિંહ અને સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા સોમવારે અહીં એક પ્રેસ
પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા માટે હવે સરકારની અંદર પણ અવાજ ઉઠવા લાગ્યો છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે પણ ટેક્સ ઘટાડીને ભાવ કાબૂમાં લેવાનું સૂચન કર્યું છે.આરબીઆઇ મોનિટરી પોલીસીના મિનિટ્સમાં શક્તિકાંતા દાસે કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેઓ ઈનડાઈરેક્ટર ટેક્સમાં […]
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ર્નિભયાકાંડ જેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ આરોપી પર હચમચાવી દે એવો આરોપ લગાવ્યો છે. એક વ્યક્તિએ મહિલાને ફેક્ટરીમાં કામ કરાવવાની વાત કહીને ગાડીમાં બેસાડી અને પછી ચાલતી કારમાં તેની સાથે રેપ કર્યો હતો. ત્યાર પછી આરોપીએ મહિલાને હોટલમાં લઈ જઈને ફરી તેની સાથે રેપ કર્યો હતો. ગ્વાલિયર જિલ્લાના ગામ કુલૈથની […]
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ રવિવારના રોજ ૧.૧ કરોડના આંકડાને પાર કરી ગયા. જાે કે છેલ્લાં ૧૦ લાખ કેસ ૬૫ દિવસમાં આવ્યા છે જાે કે આટલા નવા કોરોના કેસ માટે સૌથી મોટો ટાઇમ પીરિયડ છે. છેલ્લાં ૭ દિવસમાં કોરોનાના કેસમાં વધારો દેખાયો છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવાર સવારે રજૂ કરાયેલા આંકડાઓ પ્રમાણે ભારતમાં છેલ્લાં ૨૪ કલાકમાં […]
નાણા મંત્રી સુરેશ કુમારે સોમવારે યોગી સરકારનું પાંચમુ બજેટ રજૂ કર્યું હતું જેમાં ખેડૂતોને આકર્ષવા માટેની અનેક જાહેરાતો સામેલ છે. સુરેશ કુમારે સદનમાં ૫,૫૦,૨૭૦ કરોડનું ભારે ભરખમ બજેટ રજૂ કર્યું હતું. યુપી સરકારનું આ બજેટ યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર કેન્દ્રિત છે. તેના પહેલા સોમવારે સવારે મુખ્યમંત્રી આવાસ ખાતે યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં […]
નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્લી હાઈકોર્ટે નોટિસ જાહેર કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્લી હાઈકોર્ટે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર નોટિસ જાહેર કરી છે જેમાં ઘણા દસ્તાવેજાે અને સાક્ષીઓને બોલાવવા અંગે ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. હવે આ મામલે ૧૨ એપ્રિલે આગામી સુનાવણી થશે. વાસ્તવમાં સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં […]
ડિફેન્સ આઈટમ ભારતમાં બનાવવા પર ભાર,રક્ષા ક્ષેત્રના સૌથી મોટા આયાતકારોમાંનું એક ભારત,શાંતિકાળમાં પાડેલો પરસેવો યુદ્ધમાં લોહી પાડતા બચાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રક્ષા મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આર્ત્મનિભર ભારતથી દેશનું ડિફેન્સ સેક્ટર મજબૂત થયું છે અને આજે ભારત ૪૦થી વધુ દેશોને હથિયાર નિકાસ કરે છે. વેબિનારને […]
કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની આગેવાની હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત કરી રહ્યા હોવાનું જણાય છે. ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈત ઘણા લાંબા સમયથી ચર્ચાઓમાં છે. ત્યારે હવે તેમણે જાહેરાત કરી છે કે કૃષિ કાયદાના વિરૂદ્ધની લડાઈને મજબૂત કરવા તેઓ ગુજરાતની મુલાકાત પણ લેશે. રાકેશ ટિકૈતા કહ્યું કે, ગુજરાત, મહારાષ્ટ્રના અનેક ખેડૂતો દિલ્હી […]
દેશના અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ લગભગ ૯૧ રૂપિયા (૯૦.૫૮) સુધી પહોંચી ગઈ. જ્યારે ડીઝલની કિંમતો પણ અનેક શહેરોમાં રેકોર્ડ સ્તરે ચાલી રહી છે. ગુજરાતમાં તો પેટ્રોલ-ડીઝલ વચ્ચે ગળાકાપ હરિફાઈ થઈ છે, જેથી અહીં બંનેની કિંમત વચ્ચે નજીવો અંતર છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડીઝલના વધતા […]
Recent Comments