બ્રિટનના ડોક્ટરોએ પહેલીવાર એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરીને એવા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે કે જે ધબકતું બંધ થઈ ગયું હતું. એટલે કે તે મૃત જાહેર કરેલી વ્યક્તિઓના હતા. અત્યાર સુધીમાં ૬ બાળકોમાં આવા હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. આ તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ પહેલા માત્ર
કૃષિ કાયદાને ખતમ કરવાની કેન્દ્ર સરકારે એકવાર ફરી ના પાડી છે. પીએમ મોદી સરકારમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ કહ્યુ કે, કિસાન યુનિયન પોતાની સમસ્યા જણાવે તો સરકાર કૃષિ કાયદામાં સંશોધન કરવા તૈયાર છે. કૃષિ મંત્રીએ તે પણ કહ્યું કે, સરકાર કોઈપણ સમયે જરૂરી સંશોધન પર ચર્ચા કરવા તૈયાર છે. કૃષિ મંત્રીએ કહ્યુ, ‘ક્યાંય […]
આ લોકોને જ્યાં સુધી મજબૂર નહીં કરવામાં આવે, ત્યાં સુધી તેઓ કૃષિ કાયદા પરત નહીં લે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજે પોતાના સંસદીય વિસ્તાર વાયનાડના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડમાં ખેડૂતોની એક સભાને સંબોધિત કરતા ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતના ખેડૂબતો જે […]
મધ્યપ્રદેશના શહડોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ૨૦ વર્ષીય યુવતીને નશાકારક ઈન્જેક્શન આપીને ભાજપના નેતા સહિત ચાર લોકોએ તેની સાથે બે દિવસ સુધી ગેંગરેપ કર્યો હતો. ઈન્જેક્શન આપ્યા પછી તેને બળજબરીથી દારૂ પણ પિવડાવ્યો. યુવતીની સ્થિતિ બગડવા પર આ લોકો તેને ઘરની સામે ફેંકીને ભાગી ગયા. ૧૮ ફેબ્રુઆરીએ યુવતીએ તેના ઘરેથી ગુમ થઈ […]
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ દેશમાં વધી રહેલી પેટ્રોલ-ડીઝલની કિંમતોનો સાઈકલ ચલાવીને વિરોધ કર્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે રોબર્ટ વાડ્રા સાઈકલ ચલાવીને દિલ્હીમાં ખાન માર્કેટ સ્થિત પોતાના ઘરેથી ઓફિસ પહોંચ્યા હતા. રોબર્ટ વાડ્રા સાઈકલ ચલાવી રહ્યા હોય તેનો વીડિયો પણ વાયરલ થયો છે. દેશના તમામ શહેરોમાં
અયોધ્યામાં તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શબનમની ફાંસીની સજા માફ કરવા વિનંતી કરી છે. જાે શબનમને ફાંસી આપવામાં આવે તો તે આઝાદી બાદ કોઈ મહિલાને ફાંસી આપ્યાનો પ્રથમ કેસ હશે. મહંત પરમહંસ દાસના કહેવા પ્રમાણે “હિંદુ શાસ્ત્રોમાં મહિલાનું સ્થાન પુરૂષ કરતા બહુ ઉંચુ છે. એક મહિલાને મૃત્યુદંડ આપવાથી સમાજનું ભલુ નહીં થાય, […]
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે, આવતીકાલે અમદાવાદ પહોંચશેઃ સુરક્ષાની તૈયારી પૂર્ણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૨૪મી તારીખે મોટેરાના નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ બપોરે ૧૨ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. બપોરે ૧૨ઃ૪૦ વાગ્યે ગાંધીનગર રાજભવન પોંહચશે. ૦૪ઃ૦૦ વાગ્યા સુધી લંચ બ્રેક
મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત-તાલુકા પંચાયની ચૂંટણીના પરિણામ અગાઉ નક્કી થયા મુજબ જ જાહેર થશે રાજ્યમાં યોજેયાલી મહાનગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામની મતગણતરી એક જ દિવસે કરવાની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. સુપ્રિમ કોર્ટમાં કોર્પોરેશન અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવા માટે અરજી કરવામાં આવી હતી. જાેકે, આ […]
ફ્લોર ટેસ્ટ પહેલા જ કોંગ્રેસ અને ડીએમકેના ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા, વિશ્વાસ મત રજૂ કરતા પહેલા નારાયણસામીએ પૂર્ણ રાજ્યની માંગણી કરીમુખ્યમંત્રી નારાયણસામીએ કિરણ બેદી અને પીએમ મોદી પર સરકારને દબાવવાનો આરોપ લગાવ્યો૩૩ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ-દ્રમુક ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ૧૧ થઇ, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ૧૪ ધારાસભ્ય પુડુચેરી વિધાનસભામાં કોંગ્રેસ સરકાર પોતાનું બહુમત
હોટેલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ૧૯૯૧ અને ૧૯૯૬માં કોંગ્રેસમાંથી લોકસભા ચૂંટણી લડી સાંસદ બન્યા ૧૯૯૮માં ભાજપના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી સાંસદ બન્યા હતા ૧૯૯૯ અને ૨૦૦૪માં અપક્ષ અને ભારતીય નવશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા સાંસદ મોહન ડેલકરનું આકસ્મિક નિધન થયું હોવાનું સામે આવ્યું છે. […]
Recent Comments