fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1180)
રાષ્ટ્રીય

લોકડાઉનમાં લગ્ન કરનાર દંપતી અને પૂજારી સામે નોંધાઇ હતી ફરિયાદ લોકડાઉનમાં લગ્ન કરવા પર કોઈ પ્રતિબંધ નથીઃ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ

લોકડાઉન દરમિયાન એક પ્રેમ દંપતીને લગ્ન કરવા મોંઘા પડ્યા છે, ફરિદાબાદ જિલ્લાની કોર્ટે સલામતી પૂરી પાડવાના આદેશો આપ્યાં હતાં, સાથે જ પ્રેમી દંપતી અને લગ્ન કરાવનાર પંડિત સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એફઆઈઆર રદ કરવા માટે ત્રણેય પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઇકોર્ટે કહ્યું હતું કે
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણીએ સીએનજી-પીએનજીના ભાવમાં કર્યો વધારો

સમગ્ર દેશમાં સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજ ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ સિવાય અદાણીએ પણ ગેસની કિંમતોમાં વધારો કરતાં મધ્યમ વર્ગના ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે. અદાણી ગેસના આ ર્નિણયથી ગુજરાતમાં સીએનજીના ૪ લાખ અને પીએનજીના ૧૦ લાખ ગ્રાહકોનો ખર્ચ વધી જશે. અદાણી ટોટલ […]
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાને લઇ પ્રિયંકાનો સરકાર પર કટાક્ષ, કહ્યુ- હવે આ દિવસોનું નામ ‘અચ્છે દિન’ રાખવું જાેઇએ

ઉત્તર પ્રદેશનાં પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારા માટે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કટાક્ષમાં લખ્યું હતું કે, ‘ભાજપ સરકારે અઠવાડિયાનાં તે દિવસનું નામ ‘અચ્છે દિન’ રાખવું જાેઈએ, જે દિવસે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારો ન થાય.’ તેની સાથે એક તસવીર પણ શેર કરવામાં […]
રાષ્ટ્રીય

લાલ કિલ્લામાં હિંસાના આરોપી લક્ખા સિંહે વીડિયો દ્વારા દિલ્હી પોલીસને આપી ચેલેન્જ

પોલીસે તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે. દિલ્હીમાં લાલ કિલ્લા હિંસામા માસ્ટર માઈન્ડ અને એક લાખ રૂપિયાના ઈનામી એવા પૂર્વ ગેંગસ્ટર લક્ખા સિંહ સિધાનાએ ફરી એકવાર ઉશ્કેરણીજનક વીડિયો શેર કર્યો છે. લક્ખાએ પોલીસને ખુલી ચેતવણી આપતા ૨૩મી ફેબ્રુઆરીએ વધુ એક પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પ્રદર્શન ભઠિંડામાં કરવાની તેને ચેલેન્જ આપી […]
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠક વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશનો મૂડ શું છે તેની જાણ થઈ ગઈ છે

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠક વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઈ હતી. ભારતમાં વેપાર કરવાનું સરળ બનાવવા (ઇઝ ઓફ ડુઈંગ) અને આર્થિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર-રાજ્યોએ એકસાથે મળીને કામ કરવાની જરૂર છે. ખાનગી ક્ષેત્રને આર્ત્મનિભર ભારત કાર્યક્રમનો હિસ્સો બનવા માટે પૂરતી તક અપાવવી જાેઈએ, એમ વડા પ્રધાને કહ્યું હતું. કેન્દ્રીય બજેટની
રાષ્ટ્રીય

મુંબઇમાં કોરોનાના નિયમો વધુ કડક કરાયા, ક્વોરન્ટાઇન નહીં થાય તો થશે જેલ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. કોરોનાને રોકવા માટે તંત્ર દોડતું થયું છે ત્યારે હોમ ક્વોરન્ટાઇન અને સીલ બિલ્ડિંગના ઉલ્લંઘન કરનારાઓને સજા આપવામાં આવી શકે છે. બીએમસીએ હોમ ક્વોરન્ટાઇનના નિયમ તોડનારા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવા અને પછી તેમને અનિવાર્ય ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઇન માટે મોકલવાનો ર્નિણય કર્યો છે. કોવિડ ૧૯ પોઝિટિવ લોકોના હાઇ રિસ્કવાળા […]
રાષ્ટ્રીય

લદ્દાખમાં ભારત-ચીન સેના વચ્ચે આજે ૧૦મા તબક્કાની વાતચીત થશે

લદ્દાખમાં પેંગોંગ ઝીલ પાસે ભારત અને ચીનના સૈનિકોની વાપસીની પ્રક્રિયા વચ્ચે કાલે ફરીથી બંને દેશોની કોર કમાંડર સ્તરની વાતચીત થવાની છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ આ વાતચીત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફથી મોલ્ડોમાં થશે જ્યાં ૯માં દોરની પણ વાત થઈ હતી અને સેનાઓની વાપસી પર ઠોસ સંમતિ બની શકી હતી. આ વાતચીત કાલે સવારે […]
રાષ્ટ્રીય

રાજસ્થાનમાં સેનાએ હેલિના એન્ટી ટેન્ક મિસાઇલનું પરીક્ષણ કર્યું

રાજસ્થાનમાં ભારતીય સેના અને એરફોર્સે સંયુક્ત રીતે હેલિના એન્ટી ટેન્ક મિસાઈલનુ પરીક્ષણ કર્યુ છે. ડીઆરડીઓના કહેવા પ્રમાણે આ મિસાઈલોને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવમાંથી લોન્ચ કરવામાં આવી હતી.એક પછી એક ચાર મિસાઈલેનુ પરીક્ષણ મિસાઈલની ઓછામાં ઓછી સાત કિલોમીટર અને વધારેમાં વધારે રેન્જની ચકાસણી કરવા માટે થયુ હતુ.ડીઆરડીઓના અધિકારીઓના કહેવા પ્રમાણે આ પરીક્ષણ માટે જુની પુરાણી ટેન્કને
રાષ્ટ્રીય

વડાપ્રધાને પ.બંગાળમાં વિશ્વભારતી યુનિ.ના દિક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું કેટલાક ભણેલા લોકો દુનિયામાં હિંસા ફેલાવે છેઃ વડાપ્રધા મોદી

જેઓ દુનિયામાં આતંક ફેલાવી રહ્યા, તેમનામાં પણ ઘણા ખૂબ કુશળ લોકો છે, આપ શું કરો છો, તે એ વાત પર ર્નિભર કરે છે કે આપનું માઇન્ડસેટ પોઝિટિવ છે કે નેગેટિવ, તમારી સ્કિલ ગર્વ પણ આપી શકે છે અને બદનામ પણ કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યૂનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા […]
રાષ્ટ્રીય

ટાઇમ મેગેઝિનના પ્રતિભાશાળી ૧૦૦ યુવાનોની યાદીમાં ૫ ભારતીયોનો સમાવેશ

પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને પ્રતિભાશાળી યુવાનોની યાદીમાં પાંચ ભારતીય કે ભારતીય મૂળના યુવાઓનો સમાવેશ કર્યો હતો. ધ ૨૦૨૧ ટાઈમ-૧૦૦ નેકસ્ટ નામનું લિસ્ટ ટાઈમે જાહેર કર્યું હતું, જેમાં ભારતીય મૂળના બ્રિટિશ નાણામંત્રી ઋષિ સૂનકથી લઈને યુપીના દલિત નેતા ચંદ્રશેખર આઝાદ સહિતના પાંચ ભારતીયોને સ્થાન મળ્યું હતું. ટાઈમ મેગેઝિનના એડિટોરિયલ ડિરેક્ટર ડેન મેક્સેઈએ લિસ્ટ રજૂ કરતા કહ્યું હતું. […]