કોંગ્રેસ સાંસદ શશિ થરૂરએ કોરોના મહામારીને લઇ પાકિસ્તાની મીડિયાને લઇ પાકિસ્તાની મીડિયાની સામે ભારતનું અપમાન કર્યું છે. થરૂરે કોરોના મામલામાં ભારતની સ્થિતિને પાકિસ્તાનથી ખરાબ ગણાવ્યા. થરૂરે કહ્યું કે જાે આપણે કોરોનાને સારી રીતે ઉકેલવા પર અમને પાકિસ્તાનથી ઈર્ષા થઇ રહી છે. શશી થરૂરે ભારતમાં તબલીગી
ફોચ્ર્યુન ઇન્ડિયાએ દેશની ૫૦૦ દિગ્ગજ કંપનીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શિખર પર રહી. ફોચ્ર્યુન ઇન્ડિયાએ કહ્યું કે ભારતની સૌથી મોટી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન બીજા સ્થાન પર રહી. ત્યારબાદ ઓએનજીસીનું સ્થાન છે. યાદીમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ચોથા સ્થાન પર છે. […]
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે ગૃહમંત્રી અમિત શાહને મળી ખેડૂતોની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાનું કહ્યું છે. તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા પર અસર થઇ રહી છે. છેલ્લા એક સપ્તાહથી દિલ્હી-એનસીઆરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુરુવારે અમરિન્દર સિંઘે શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કેપ્ટને કહ્યું કે અમે આ વિવાદને જલદી ઉકેલ ઇચ્છીએ છીએ. પંજાબના […]
ભારતમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૯૫ લાખના આંકને આંબી ગઈ છે. બીજી તરફ કોવિડ સામેની જંગ હારીને જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૧,૩૮,૬૪૮એ પહોંચી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૫૫૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૨૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. […]
માસ્ક ન પહેરનારા પાસેથી સમાજ સેવાઃ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટેસુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ પર સવાલ ઉઠાવ્યાગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાના આદેશ અંગે જાહેરનામા માટે રાજ્ય સરકારને કહ્યું હતું. જે સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની […]
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા સુશીલકુમાર મોદીને બુધવારે રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. પટનામાં સુશીલ મોદી જ્યારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર હતા.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ રહેલા રામવિલાસ પાસવાનના અવસાન બાદ બિહારમાં રાજ્યસભાની એક સીટ ખાલી થઈ રહી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઈને ફરી એક વખત મોદી સરકાર સામે નિવેદન આપ્યુ છે.રાહુલ ગાંધીએ આજે ટિ્વટ કરતા કહ્યુ હતુ કે, આ સુટ-બૂટ-જુઠની સરકાર છે.રાહુલ ગાંધીએ ખેડૂતો દ્વારા દેખાવો થઈ રહ્યા હોય તેવો વિડિયો ટિ્વટ કરીને કહ્યુ હતુ કે, એવુ કહેવાતુ હતુ કે ખેડૂતોની આવક બમણી કરીશું.પણ મોદી સરકારના મિત્રોની આવક ચાર […]
પેટ્રોલ-ડીઝલના ભાવ દેશમાં ૨૫ મહિનાના ઉપલા સ્તર પર પહોંચી ગયા છે. છેલ્લા ૧૧ દિવસથી ઓઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. નોંધનીય છે કે ૧૧ દિવસમાં ઓઇલના કિંમતો લગભગ ૧.૫૦ રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગઈ. સરકારી ઓઇલ કંપનીઓ એ આજે બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ માં વધારો કર્યો છે. તેને કારણે દિલ્હીમાં આજે […]
સરકાર મંજૂરી આપે તો આગામી વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં એનઆરઆઇ મતદાન કરી શકશે ચૂંટણીપંચે બિનનિવાસી ભારતીયો પોસ્ટલ બેલટના માધ્યમ દ્વારા ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. આ એક એવું પગલું છે જેને કંડક્ટ ઓફ ઇલેક્શન રુલ્સ ૧,૯૬૧ના સંશોધનના માધ્યમથી લાગુ કરી શકાય છે. તેના માટે સંસદની મંજૂરીની પણ જરૂર […]
મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈબાબા મંદિર ટ્રસ્ટના શ્રદ્ધાળુઓના પ્રવેશને લઈને ખાસ અપીલ કરવામાં આવી છે. હવેથી શિરડીના સાંઈબાબાના મંદિરના દર્શન સભ્ય રીતે ભારતીય પરંપરા અનુસાર કપડા પહેરી મંદિરમાં આવવાની અપીલ કરવામાં આવી છે.શિરડી ટ્રસ્ટેઆ પ્રકારના બોર્ડ પણ લગાવ્યા છે. જેમાં શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે, તે પૂજા અને દર્શન કરવા માટે મંદિરમાં આવે તો સભ્ય પહેરવેશ […]
Recent Comments