એમઆઈનો ૫૦ ટકાથી વધુનો આંકડો વૃદ્ધિ જ્યારે તેનાથી નીચેનો આંકડો સંકોચન દર્શાવે છે દેશની મેન્યુફેક્ચરિંગ પ્રવુતિમાં ફરીવાર ઘટાડો નોંધાયો છે. કારખાના ઓર્ડર,નિકાસ અને ખરીદીમાં ઘટાડાને અકરને દેશની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી નવેમ્બરમાં ત્રણ માસના તળિયે પહોંચી ગઈ છે. આજે જારી કરવામાં આવેલ એક માસિક
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ મદન લોકુરે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે ઘડેલો લવ જિહાદ કાયદો માનવ અધિકારોનો ભંગ કરતો હતો. તેમણે કહ્યું કે આ કાયદો કમનસીબ ગણાય.એક લેક્ચર દરમિયાન તેમણે કહ્યું કે આ કાયદો જીવનસાથી પસંદ કરવાના અધિકારનો ભંગ કરતો હતો. ઉત્તર પ્રદેશની સરકારે એવો દાવો કર્યો હતો કે હિન્દુ જેવો પોષાક […]
ભાજપ સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલનના મુદ્દે આકરા પ્રહારો કર્યા છે.દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ રાહુલ ગાધી માટે કહ્યુ છે કે, રાહુલ ગાંધી દુનિયાના સૌથી ગૂંચવાયેલા નેતા છે.તેમને કૃષિ કાયદા અંગે કોઈ જાણકારી નથી.દેશના તમામ રાજયોએ આ કાયદો સ્વીકાર્યો છે.માત્ર કોંગ્રેસની પંજાબ સરકાર તેને સ્વીકારવા માટે તૈયાર નથી […]
અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) ૧૭ ડિસેમ્બરે પોતાની બેઠકમાં તે રસીના ઉપયોગને મજૂરી આપી શકે છે અમેરિકન કંપની મોર્ડનાએ જણાવ્યું હતું કે કોરોનાથી બચાવનારી તેની રસી અંતિમ ટ્રાયલમાં ૯૪ ટકા અસરકારક રહી. વિશ્વભરમાં કોરોનાના નવા કેસોમાં થતા વધારા વચ્ચે રાહતની વાત એ છે કે ઘણી કંપનીઓએ કોરોનાની રસી બનાવવાનો દાવો કર્યો છે. તેના સંદર્ભમાં […]
કુલ સંક્રમિતોનો આંકડો ૯૪.૬૨ લાખને પાર, કુલ મૃત્યુઆંક ૧.૩૭ લાખથી વધુ દેશમાં કોરોનાનું સંક્રમણ એકબાજુ જ્યાં ઘટી રહ્યું હોય તેવા સંકેત આપે છે ત્યાં કેટલાક રાજ્યોમાં કોરોના ફરીથી એકવાર માથું ઉચકતો જાેવા મળી રહ્યો છે. આવામાં રાજ્ય સરકાર અને ભારત સરકાર માટે સમસ્યા ઊભી થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ […]
ભારતે અંદમાન નિકોબાર દ્વીપથી મંગળવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ છે. સંરક્ષણ સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે ટેસ્ટ થયુ છે તે ભારતીય નેવી તરફથી કરવામાં આવેલ પરીક્ષણનો ભાગ છે. ભારત તરફથી છેલ્લા એક સપ્તાહમાં સેના અને વાયુસેના માટે પણ બ્રહ્મોસ મિસાઈલનો ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. બરાબર એક સપ્તાહ પહેલા જ સેનાએ […]
શેહલાએ તેના પિતાએ લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવી ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની નેતા શહલા રશીદએ પોતાના પિતાના આરોપોના જવાબમાં સોમવારના રોજ એક નિવેદન રજૂ કર્યું છે. શહલા અને તેમની માતા પર તેમના પિતા અબ્દુલ રશીદ શૌરા એ દેશદ્રોહ અને દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ મૂકયો હતો. તેના જવાબમાં શહલા એ ટ્વીટ કરી […]
મુંબઇ ઉપર ૨૦૦૮માં પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના આરોપી અને ભારતે જેને ભાગેડુ જાહેર કર્યો છે એ તહવ્વુર રાણાના પ્રત્યર્પણની સુનાવણી અમેરિકાની અદાલતમાં આવતા વર્ષે ૧૨ ફેબુ્રઆરીએ કરવામાં આવશે.મુંબઇ ઉપર ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે થયેલા ત્રાસવાદી હુમલામાં સંડોવણી બદલ ભારતે રાણાના પ્રત્યર્પણ માટે કરેલી અરજી બાદ અમેરિકાએ ૧૦મી જૂને રાણાની લોસ એન્જલસ ખાતેથી ફરીથી
Recent Comments