ટેકાના ભાવ હતાં, છે અને રહેશે; ખેડૂતો જ અમારી પ્રાથમિકતાઃ વડાપ્રધાન દિલ્હીની સરહદો પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી પ્રદર્શન કરી રહેલા ખેડૂત પોતાની માંગને લઇને પ્રદર્શન કરી રહ્યા છે. દેશમાં ચાલી રહેલા ખેડૂત અંદોલન વચ્ચે આજે વડાપ્રધાન મોદીએ આજે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે વાત કરી હતી અને ખેડૂત અંદોલન અને
જાે મહિલા લાંબા સમયથી પોતાની મરજીથી ‘સંબંધ’માં હોય તો તે રેપ નથી, જાે સંબંધ લાંબો અને અનિશ્ચિત સમય સુધી રહ્યો હોય તો લગ્નના વચનને સેકસ માટે લાલચ ગણી ન શકાય નવી દિલ્હીલગ્નનું વચન આપી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર કહી ના શકાય તેવું દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે. કોર્ટનું કહેવું છે કે જાે મહિલા […]
કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૯૯.૫૬ લાખને પાર થયો, કુલ ૧૫,૭૮,૦૫,૨૪૦ સેમ્પલનું ટેસ્ટિંગ દેશમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. વિતેલા ૨૪ કલાકમાં નવા પોઝિટિવ કેસો ૨૪,૦૧૦ નોંધાયા છે તેમજ વધુ ૩૫૫ દર્દીનાં મોત થયા હોવાનું જણાયું છે. છેલ્લા થોડાક દિવસમાં ૨૪ કલાકમાં સંક્રમિત લોકોની સંખ્યા ૩૦ હજારથી નીચે નોંધાઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ […]
વૈશ્વિક બજારોના સકારાત્મક વલણ અને વિદેશી વિનિમય પ્રવાહના સતત પ્રવાહને કારણે શેરબજાર સપ્તાહના ચોથા કારોબારના દિવસ ગુરુવારે તેજી સાથે બંધ રહ્યું. આ સતત પાંચમી સિઝન છે જ્યારે સ્થાનિક બજારમાં ઉછાળો આવ્યો અને સેન્સેક્સ-નિફ્ટી ઓલ-ટાઇમ ઉંચાઇએ પહોંચ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૪૮ ટકા વધીને ૨૨૩.૮૮ પોઇન્ટના સ્તરે ૪૬૮૯૦.૩૪ ના સ્તર પર બંધ રહ્યો […]
સાત કેન્દ્રીય નેતાઓની ટીમ બનાવાઇ, દરેકને છ લોકસભા સીટોનો પ્રભાર અપાશે પશ્ચિમ બંગાળનો ગઢ જીતવા માટે ભાજપએ ખાસ રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે પાર્ટીએ સાત કેન્દ્રીય નેતાઓને મમતા દીદીના ગઢમાં પ્રવેશવાની જવાબદારી સોંપી છે. ભાજપની ‘સ્પેશ્યલ-૭’ ટીમમાં સંજીવ બાલિયાન, ગજેન્દ્ર શેખાવત, અર્જુન મુંડા, મનસુખ માંડવીયા, કેશવ મૌર્ય, પ્રધાનસિંહ પટેલ અને નરોત્તમ
દિલ્હીની સરહદ પર ખેડૂતો કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કાયદાનો વિરોધ કરતા દિલ્હી વિધાનસભામાં પણ વિશેષ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલે ગુરુવારે કૃષિ કાયદાની નકલ ફાડી નાંખી હતી. આપના વધુ એક ધારાસભ્ય સંજીવ ઝાએ કહ્યું કે આજે ખ્યાલ આવશે કે દિલ્હી પૃથ્વીરાજ ચૌહાણ સાથે છએ કે જયચંદો સાથે છે. ઉત્તર […]
કોરોના વાઈરસ (કોવિડ-૧૯) જાગતિક મહાબીમારીએ સર્જેલા સંકટને કારણે મુસીબતમાં આવી ગયેલા ભારતના ગરીબ અને ર્નિબળ લોકોને મદદરૂપ થવા, એમનું રક્ષણ કરવા માટે ભારત સરકારે વર્લ્ડ બેન્ક સાથે ૪૦ કરોડ ડોલરનો એક કરાર કર્યો છે. આ કરાર પર ભારત સરકાર વતી આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ ડો. સી.એસ. મોહાપાત્ર અને વિશ્વ બેન્ક વતી કાર્યવાહક કન્ટ્રી ડાયરેક્ટર […]
વિદેશી પોર્ટલ પર રજૂ કરવામાં આવેલા તારણોમાં ભારત બાયોટેકની રસી અસરકારક હોવાનું અનુમાન ભારત બાયોટેકની સ્વદેશી કોરોના રસી કોવેક્સીનના પ્રથમ ફેઝના ક્લિનિકલ ટ્રાયલમાં મજબૂત ઈમ્યુન રિસ્પોન્સ જાેવા મળ્યો છે. ટ્રાયલ દરમિયાન આ વેક્સીનનું કેટલાક વોલન્ટિયર પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને તેમનામાં કોઈ આડઅસર જાેવા મળી નથી. પ્રથમ તબક્કાના ક્લિનિકલ પરીક્ષણના વચગાળાના પરિણામોથી ખ્યાલ
ઇન્દોરમાં ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મોટું નિવેદન આપ્યું છે. ખેડૂત સંમેલનમાં પોતાના ભાષણ દરમ્યાન વિજયવર્ગીયએ કહ્યું છે કે મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પાડવામાં જાે કોઈની મહત્વની ભૂમિકા છે તો તે નરેન્દ્ર મોદીની હતી.વાસ્તવમાં, ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા પર શરૂ થયેલ ચર્ચા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જુદા જુદા શહેરોમાં ખેડૂત સંમેલનનું
કોર્ટમાં કિસાન સંગઠન ન હોવાના કારણે કમીટી અંગે ર્નિણય ન થઇ શકયો, સુપ્રિમ કોર્ટે સરકારને કહ્યું કે સુનાવણી થાય ત્યાં સુધી કૃષિ કાનુન પર અમલ રોકવાની સંભાવના તપાસેઆંદોલન ખેડૂતોનો અધિકાર છે, તેના પર રોક લગાવી શકાય નહીં, પ્રદર્શનનું પણ એક લક્ષ્ય હોય છે, જે વાતચીતથી નીકળી શકે,ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ માટે મંજૂરી આપવી જાેઇએ કે નહીં, […]
Recent Comments