ઓપન કેટેગરી તમામ માટે છે, ઑપન કેટેગરીમાં પણ આ લોકો નોકરી મેળવી શકે છે સુપ્રીમ કોર્ટે જાતિગત આરક્ષણ કેસમાં શુક્રવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્વોટા પોલિસીનો અર્થ લાયકાતને નકારી કાઢવાનો નથી. ઉદ્દેશ્ય યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી,
શાહે મિદનાપુર રેલીમાં ટીએમસીને ઉખાડી ફેંકવા લોકોને અપીલ કરી,ચૂંટણી સુધીમાં ટીએમમાં મમતા એકલા પડી જશે પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ રાજકીય ઉલટફેરનો રહ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીની હાજરીમાં ટીએમસીના દિગ્ગજ નેતા અને મમતાના ખાસ ગણાતા શુભેન્દુ અધિકારી સાથે એક સાંસદ અને ૯ ધારાસભ્યો ઉપરાંત ટીએમસી, ડાબેરી અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. […]
એકટીવ કેસના મામલે ભારત વિશ્વમાં ૯માં ક્રમે, ૩૦૮૭૫૧ એકટીવ કેસ, સંક્રમિતોના મામલે વિશ્વનો બીજાે દેશ, મૃત્યુઆંકના મામલે ભારત અમેરિકા અને બ્રાઝીલ પછી ત્રીજા ક્રમે ભારતમાં કોરોનાના કુલ કેસ એક કરોડનો આંકડો પાર કરી ચુક્યા છે. અમેરિકા બાદ માત્ર ભારતમાંજ એક કરોડ કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૨૫,૧૫૩ નવા કેસ સામે આવ્યા છે. […]
ઓસ્ટ્રેલિયાએ ભારતને પહેલી જ એડિલેડ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ૮ વિકેટે નાલેશીજનક પરાજય આપ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને ૯૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને ઓસ્ટ્રેલિયાએ માત્ર બે જ વિકેટે ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે જ ટીમ પેનની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ ૪ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા કેપ્ટન ટીમ પેઇનને […]
ભારતના ઉદ્યોગપતિ ઉદય કોટક દુનિયાના સૌથી ધનવાન બેંકર છે જેમની કુલ સંપત્તિ ૧૬ અબજ ડોલર છે. તેઓ દુનિયાના ૧૨૫માં સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ૧.૨૪ અબજ ડોલરનો વધારો થયો છે. ઉદય કોટક મૂળ સ્વરૂપે ગુજરાતના રહેવાસી છે. ૧૯૮૫માં તેમણે ઈન્વેસ્ટમેન્ટ કંપનીને શરૂઆત કરી હતી. આ માટે તેમણે ૩૦ લાખ રૂપિયાની વ્યવસ્થા પોતાના […]
આ કેસનો ચુકાદા પર અનેક દિવ્યાંગ વિદ્યાર્થીની નજર બેને બદલે માત્ર એક જ હાથ ધરાવતી યુવતી નીટમાં ઉત્તીર્ણ થવા છતાં અનેે તેને એક મેડિકલ કોલેજમાં બેઠક ફાળવવામાં આવી હોવા છતાં છેલ્લી ઘડીએ તેને પ્રવેશનો ઇન્કાર કરી દેવાયો હતો. તબીબી અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીના બંને હાથ હોવા જરૂરી છે તેવા નિયમનો તેને હવાલો અપાયો હતો. હવે આ […]
દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો આજે ૨૩મો દિવસ છે. દિલ્હીમાં એક તરફ ખેડૂતોનું ત્રણ કાયદા અને કૃષિ પેદાશોની મિનિમમ સપોર્ટ વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. બીજી બાજુ, શામલીના માયાપુરી ગામમાં ખેડૂતે ફ્લાવરના ઊભા પાકને નષ્ટ કરી દીધો છે. તેણે દાવો કર્યો છે કે તેને ફ્લાવર પ્રતિ કિલો એક રૂપિયે વેચવાની ફરજ પાડવામાં આવી રહી છે, જે પડતર […]
ગત મહિનામાં કોંગ્રેસની અંદર જ વિરોધના સૂર ઊઠ્યા હતા. હવે કેસનો નિવેડો લાવવા માટે ઇન્ટેરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આગળ આવ્યા છે. આજથી એટલે કે ૧૯ ડિસેમ્બરથી એક સપ્તાહ સુધી સોનિયા કોંગ્રેસના અમુક નેતાઓને મળશે, જેમાં તેમની ફરિયાદ ઉપરાંત પાર્ટીની આગળની રણનીતિ અંગે ચર્ચા થશે. પાર્ટી નેતાઓના જણાવ્યા પ્રમાણે, મીટિંગમાં રાજ્ય અને કેન્દ્રીય સ્તરના નેતાઓ સાથે […]
રાજસ્થાન સહિતના પાંચ મેદાની રાજ્યોમાં ગંભીર શીતલહેર ઃ હવામાન વિભાગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરની પર્વતમાળાઓમાં ભારે હિમવર્ષાના પગલે કાશ્મીર ખીણમાં ડિસેમ્બર મહિનામાં પડતી ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં માઇનસ ૬.૪ ડિગ્રી તાપમાન સાથે છેલ્લા ૧૦ વર્ષની ડિસેમ્બરની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. શ્રીનગરમાં બુધવારનું
આ રસી કોઇ અચૂક હથિયાર નથી કે જેનાથી એક ઝાટકામાં બધું ખતમ થઇ જશે જ્યારે આખી દુનિયા કોરોનાવાયરસ વેક્સીનને આ મહામારીની વિરૂદ્ધ બ્રહ્માસ્ત્ર માની રહી છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક નિવેદને બધાને ચોંકાવી દીધા છે. “હું”ની વેસ્ટર્ન પેસિફિક ઓફિસે કહ્યું છે કે આ રસી કોઇ સિલ્વર બુલેટ (અચૂક હથિયાર) નથી કે જેનાથી એક ઝાટકામાં […]
Recent Comments