દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુક્રવારે થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક દિશા નિર્દેશ જાહેર કર્યા. કોર્ટ તરફથી જાહેર દિશા નિર્દેશોમાં કોવિડ હૉસ્પિટલો માટે આગામી ચાર સપ્તાહની અંદર ફાયર એનઓસી લેવા માટે કહેવામાં આવ્યું છે .કોર્ટે કહ્યું છે કે જે હૉસ્પિટલોએ
સંક્રમિતોની સંખ્યા ૧ કરોડની નજીક, હાલમાં ૩,૧૩,૮૩૧ એક્ટિવ કેસો ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસના નવા ૨૨,૮૯૦ કેસ નોંધાતા કુલ કેસલોડ ૯૯.૭૯ લાખ થયો છે. દરમિયાન કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૯૫ લાખથી વધી ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા એક દિવસમાં વધુ ૩૩૮ દર્દીનાં મોત થતા કુલ મૃત્યુઆંક ૧,૪૪,૭૮૯ થયો […]
રાહુલ ગાંધીએ પીએમ મોદીને સલાહ આપતા કહ્યું- હજુય પણ સમય છે, કૃષિ કાયદા પાછાં ખેંચો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના સીમાડે ચાલી રહેલા ખેડૂત આંદોલન સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું હજુ તમારે કેટલાં ખેડૂતોનાં બલિદાન લેવાં છે.ચોવીસ કલાક પહેલાં સંત બાબા રામસિંઘે આત્મહત્યા કર્યા બાદ ગુરૂવારે વધુ એક […]
ટેકાના ભાવ હતાં, છે અને રહેશે; ખેડૂતો જ અમારી પ્રાથમિકતાઃ વડાપ્રધાન દિલ્હીની સરહદો પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી પ્રદર્શન કરી રહેલા ખેડૂત પોતાની માંગને લઇને પ્રદર્શન કરી રહ્યા છે. દેશમાં ચાલી રહેલા ખેડૂત અંદોલન વચ્ચે આજે વડાપ્રધાન મોદીએ આજે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે વાત કરી હતી અને ખેડૂત અંદોલન અને એમએસપીને લઈને વાત કરી હતી. તેમણે ખેડૂતો […]
જાે મહિલા લાંબા સમયથી પોતાની મરજીથી ‘સંબંધ’માં હોય તો તે રેપ નથી, જાે સંબંધ લાંબો અને અનિશ્ચિત સમય સુધી રહ્યો હોય તો લગ્નના વચનને સેકસ માટે લાલચ ગણી ન શકાય નવી દિલ્હીલગ્નનું વચન આપી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર કહી ના શકાય તેવું દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે. કોર્ટનું કહેવું છે કે જાે મહિલા […]
કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૯૯.૫૬ લાખને પાર થયો, કુલ ૧૫,૭૮,૦૫,૨૪૦ સેમ્પલનું ટેસ્ટિંગ દેશમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. વિતેલા ૨૪ કલાકમાં નવા પોઝિટિવ કેસો ૨૪,૦૧૦ નોંધાયા છે તેમજ વધુ ૩૫૫ દર્દીનાં મોત થયા હોવાનું જણાયું છે. છેલ્લા થોડાક દિવસમાં ૨૪ કલાકમાં સંક્રમિત લોકોની સંખ્યા ૩૦ હજારથી નીચે નોંધાઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ […]
વૈશ્વિક બજારોના સકારાત્મક વલણ અને વિદેશી વિનિમય પ્રવાહના સતત પ્રવાહને કારણે શેરબજાર સપ્તાહના ચોથા કારોબારના દિવસ ગુરુવારે તેજી સાથે બંધ રહ્યું. આ સતત પાંચમી સિઝન છે જ્યારે સ્થાનિક બજારમાં ઉછાળો આવ્યો અને સેન્સેક્સ-નિફ્ટી ઓલ-ટાઇમ ઉંચાઇએ પહોંચ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૪૮ ટકા વધીને ૨૨૩.૮૮ પોઇન્ટના સ્તરે ૪૬૮૯૦.૩૪ ના સ્તર પર બંધ રહ્યો […]
સાત કેન્દ્રીય નેતાઓની ટીમ બનાવાઇ, દરેકને છ લોકસભા સીટોનો પ્રભાર અપાશે પશ્ચિમ બંગાળનો ગઢ જીતવા માટે ભાજપએ ખાસ રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે પાર્ટીએ સાત કેન્દ્રીય નેતાઓને મમતા દીદીના ગઢમાં પ્રવેશવાની જવાબદારી સોંપી છે. ભાજપની ‘સ્પેશ્યલ-૭’ ટીમમાં સંજીવ બાલિયાન, ગજેન્દ્ર શેખાવત, અર્જુન મુંડા, મનસુખ માંડવીયા, કેશવ મૌર્ય, પ્રધાનસિંહ પટેલ અને નરોત્તમ
દિલ્હીની સરહદ પર ખેડૂતો કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કાયદાનો વિરોધ કરતા દિલ્હી વિધાનસભામાં પણ વિશેષ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલે ગુરુવારે કૃષિ કાયદાની નકલ ફાડી નાંખી હતી. આપના વધુ એક ધારાસભ્ય સંજીવ ઝાએ કહ્યું કે આજે ખ્યાલ આવશે કે દિલ્હી પૃથ્વીરાજ ચૌહાણ સાથે છએ કે જયચંદો સાથે છે. ઉત્તર […]
કોરોના વાઈરસ (કોવિડ-૧૯) જાગતિક મહાબીમારીએ સર્જેલા સંકટને કારણે મુસીબતમાં આવી ગયેલા ભારતના ગરીબ અને ર્નિબળ લોકોને મદદરૂપ થવા, એમનું રક્ષણ કરવા માટે ભારત સરકારે વર્લ્ડ બેન્ક સાથે ૪૦ કરોડ ડોલરનો એક કરાર કર્યો છે. આ કરાર પર ભારત સરકાર વતી આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ ડો. સી.એસ. મોહાપાત્ર અને વિશ્વ બેન્ક વતી કાર્યવાહક કન્ટ્રી ડાયરેક્ટર […]
Recent Comments