દિલ્હીમાં સબ્સિડી વગરના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ હવે ૬૪૪ રૂપિયા થયો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ જ્યાં જુઓ ત્યાં મોંઘવારીએ માજા મુકી છે. પહેલા રોજબરોજની વપરાશમાં આવતા ડુંગળી બટેટા મોંઘા થયા ત્યારબાદ ખાદ્યતેલ મોંઘુ થયુ
કચ્છમાં અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્ક-દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવા અને કચ્છ ડેરીના પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે ભૂમિ પૂજન-શિલાન્યાસ,ધોરડોમાં ૧૦ કરોડ લીટરની ક્ષમતા ધરાવતા વોટર ડિસિલિનેશન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ, આ એનર્જી પાર્કથી ૧ લાખ લોકોને રોજગારી મળશે, કચ્છ સૌથી ઝડપથી વિકસતો પ્રદેશ છે કચ્છમાંથી નવી ઉર્જાનો સંચાર થાય છેસરકારના હૈયે ખેડૂતોનું હિત-દિલ્હીમાં અન્નદાતાઓને
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમ ઝલક તસ્વીરમાં નજરે પડે છે. ‘સરકારના હૈયે ખેડૂતોનું હિત સમાયેલ છે, પરંતુ દિલ્હીમાં અન્નદાતાઓને ભૂમિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું ‘તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ ખાતેથી ત્રિવિધ વિકાસ કાર્યોના ખાતમુર્હુત પ્રસંગે જણાવ્યું હતું.’ કચ્છમાં વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના
પંચાયત ચૂંટણીમાં હાર બાદ રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારની સામે સંકટ ઉભું થઈ ગયું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકારનો ટેકો પાછો ખેંચી લીધો છે. બીટીપીના બે ધારાસભ્યો ગહેલોત સરકારને સમર્થન આપી રહ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં જ્યારે ગેહલોત સરકારે વિધાનસભામાં બહુમતી સાબિત કરી હતી ત્યારે બંને ધારાસભ્યોએ અશોક ગેહલોતને ટેકો આપ્યો હતો. તાજેતરમાં રાજ્યમાં […]
નાસાએ ૨૦૨૪ના મૂન મિશન માટે સંભવિત ૧૮ અવકાશયાત્રીઓની યાદી જાહેર કરી હતી. એ યાદીમાં અડધો અડધ મહિલા અવકાશયાત્રીઓનો સમાવેશ કરાયો છે. તમામ અવકાશયાત્રીઓને ટૂંક સમયમાં તાલીમ અપાશે. નાસા ૨૦૨૪માં ચંદ્ર પર ફરીથી માનવીને મોકલશે. મિશન મૂન માટેની તૈયારી પૂરજાેશમાં શરૃ થઈ ચૂકી છે. એ માટે નાસાએ ૧૮ અવકાશયાત્રીઓની ટીમ તૈયાર કરી છે. એ બધાને અવકાશયાત્રાની […]
દેશની આર્થિક રાજધાની મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલા સહિત ત્રણ બાળકોની લાશ ઝાડ પર લટકેલી મળી. ઘટનાની સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ચારેય શબોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. મળતી માહિતી મુજબ લગભગ દોઢ મહિના પહેલા મહિલા પોતાના બાળકોની સાથે ગુમ થઈ ગઈ હતી.મળતી જાણકારી મુજબ, મુંબઈની નજીક […]
રાજધાની દિલ્હીના રાજકીય વર્તુળોમાં ગઈકાલે એ સમાચારો ઝડપથી ફેલાવા લાગ્યા કે એનસીપી પ્રમુખ શરદ પાવર યુપીએના આગામી અધ્યક્ષ બની શકે છે. જણાવી દઈએ કે જયારે યુપીએનું ગાઠં થયું ત્યારથી કોંગ્રેસ આધ્યક્ષ સોનિયા ગાંધી યુપીએના ચેર પર્સન રહયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોતાના ખરાબ સ્વાસ્થ્ય અને કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગ અને પોતાના રાજકીય સલાહકાર […]
પાકિસ્તાન તરફથી નિયંત્રણરેખા પર જાેરદાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે બપોરે શરૂ થયેલો સિલસિલો શુક્રવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના પાંચ સૈનિક ઠાર મરાયા હતા અને ત્રણ સૈનિક ઘાયલ પણ થયા છે. ભારતીય સેનાનાં સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, […]
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને તેના કારણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ઠંડી વધી શકે છે. તે ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શુક્રવારે અને શનિવારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજે વહેલી સવારથી સામાન્ય વરસાદ જાેવા મળી રહ્યો છે. જ્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં પણ આજે વહેલી સવારે ધીમી ધારે […]
પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર જશે ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચેનું રાજકીય યુદ્ધ દિવસેને દિવસે તીવ્ર થઈ રહ્યું છે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ત્યારબાદ બંને પક્ષે જુબાની જંગ પણ ખૂબ ચાલી. સીએમ મમતા બેનર્જીએ પથ્થરમારાની આ ઘટનાને ભાજપનું નાટક ગણાવતા કહ્યું કે […]
Recent Comments