Home Archive by category રાષ્ટ્રીય (Page 1253)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
રશિયા અને યુક્રેન વચ્ચે પુતિનની ચર્ચા અન્ય એક કારણથી થઈ રહી છે. યુકેની ગુપ્તચર એજન્સી એમઆઈસિક્સના વડા સર રિચર્ડ ડીયરલોવે કહ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પાર્કિન્સન્સ રોગ થઈ શકે છે. તે કહે છે કે તેના જાહેર દેખાવની રીત બદલાઈ ગઈ છે. આ એ વાતનો પુરાવો છે કે, તે સ્ટીરોઈડ લઈ રહ્યો છે. મિરર […]Continue Reading
રાષ્ટ્રીય
મુખ્યમંત્રી બન્યો ત્યારે 2004 કે 2005 આસ પાસ મધ્ય ગુજરાતથી ચૂંટેલી ગામડાની બહેનો એ મારો સમય માગ્યો. આ બધા શું કરવા મને મળવા માંગે છે તે વાત ના સવાલ મને થવા લાગ્યા.     મંગળવારે જ્યારે ધારાસભ્યો આવવાના હોય ત્યારે તેમની સાથે ધારાસભ્યને પણ મેં બોલાવ્યા એ પછી બહેનો આવી, ત્યારે એમને પૂછ્યું તમારે ત્યાં […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશમાં ભાજપની ઐતિહાસીક જીત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ કેબિનેટ મંત્રીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. 2022 વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આ પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા, કેબિનેટ મંત્રી બૃજેશ પાઠક, મંત્રી લાલજી ટંડન અને મંત્રી અનિલ રાજભર પહોચ્યા હતા. બેઠક બાદ સીએમ યોગી આદિત્યનાથ રાજભવન પહોચ્યા હતા જ્યા તેમણે […]Continue Reading
રાષ્ટ્રીય
117 સીટોમાંથી 90થી વધુ સીટોમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત મેળવી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારોએ પણ 80 સીટ ની અપેક્ષા રાખી હતી પરંતુ 90થી વધુ સીટો મળતા દેશભરમાં આમ આદમી પાર્ટી ચર્ચામાં છે.   13 માર્ચ ના રોજ અરવિંદ કેજરીવાલ સાથે અમૃતસરમાં તેઓ રોડ શો કરશે. આવતી કાલે સરકાર બનાવવાનો દાવો રાજ્યાલને રજૂ […]Continue Reading
રાષ્ટ્રીય
અનેક લોકોના ઘરમાં રસોડાની ટાઇલ્સ પર ચીકાશ જામી જતી હોય છે. રસોડામાં શાક અને દાળ એમ બીજી અનેક વાનગીના વઘાર કરવાને કારણે ટાઇલ્સ ખરાબ થઇ જાય છે અને ચીકાશ જામી જાય છે. જો કે રસોડાની ટાઇલ્સ ખરાબ થવાને કારણે રસોડાની આખી રોનક બગડી જાય છે અને પછી હાથમાં પણ ચીકાશ આવવા લાગે છે. આમ, જો […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ પૂર્વાંચલથી નિરાશ થઈ નથી. પીએમ મોદીના બનારસ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગોરખપુર જિલ્લા સહિત પૂર્વાંચલની રાજકીય લડાઈમાં ભાજપે ૭૩ બેઠકો જીતી છે. જાેકે, પૂર્વાંચલમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૯૪ બેઠકો જીતવામાં સફળ રહી હતી. પરંતુ આ વખતે પણ પૂર્વાંચલે ભાજપને સત્તામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી […]Continue Reading
રાષ્ટ્રીય
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયા છે. હજુ પણ આ લડાઈના અંતના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. યુક્રેન સામેના તેના અભિયાનને વધુ તીવ્ર બનાવતા, રશિયાએ મેરીયુપોલમાં પ્રસૂતિ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે. ઘણા દેશોએ રશિયાના આ પગલાની નિંદા કરી છે. સાથે જ યુક્રેન પણ રશિયા સામે ઝૂકવાના મૂડમાં નથી. […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના કોલોરાડોમાં રહેતી કૈયા એરાગોન માત્ર ૯ વર્ષની ઉંમરે જાતે જ એવા સુંદર કપડાં બનાવે છે કે જાેનારા સૌ કોઈ દંગ રહી જાય.ત્રીજા ધોરણમાં ભણતી કૈયાના લાખો ચાહકો છે અને તેના બનાવેલા કપડા મોટી બ્રાન્ડને પણ ટક્કર આપે છે. કૈયા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે ૪ વર્ષની હતી ત્યારથી જ તેને કપડાં ડિઝાઇન […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. ગુજરાતની જનતા પ્રધાનમંત્રી પર ઓળઘોળ થઈ હોય […]Continue Reading
રાષ્ટ્રીય
તમે બધા જાણતા જ હશો કે શરીરને ચુસ્ત અને મજબૂત બનાવવા માટે શ્રેષ્ઠ દેશી ઘી અને દૂધની સૌથી વધુ જરૂર છે. જો કોઈ વ્યક્તિ તેનું સેવન ન કરે તો તેના શરીરમાં ન તો શક્તિ રહે છે અને ન તો સ્નાયુઓ અને શરીર દેખાવમાં ખૂબ જ નબળું દેખાય છે. જુઓ, ઘણીવાર ડોક્ટરો પણ કહે છે કે […]Continue Reading