
મધ્ય પ્રદેશમાં આવેલા શાજાપુરના મક્સી વિસ્તારમાં ભર બજારે પોલીસ ચોકીની સામે મારપીટનો એક વીડિયો સામે આવ્યો છે. યુવકને યુવતીના પિતા અને ભાઈ લવ મેરેજ કરવાની સજા આપી રહ્યા છે. યુવક અને યુવતિ બંને અલગ-અલગ જાતિના છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જાેવા મળી રહ્યું છે કે પિતા અને ભાઈ યુવકને જમીન પર સુવડાવી માર મારી રહ્યા છે. […]Continue Reading
Recent Comments