યુક્રેન પરના આક્રમણને કારણે રશિયા પર વિવિધ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રશિયા તેના પર લાદવામાં આવેલા નિયંત્રણોથી હચમચી ઉઠ્યું છે. રશિયાના નાયબ વડા પ્રધાને કહ્યું છે કે જાે તેના એનર્જી સપ્લાય પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો તે પશ્ચિમી દેશોને ૩૦૦ ડોલર પ્રતિ બેરલના ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવા માટે મજબુર કરવામાં આવશે. તેણે રશિયા-જર્મની […]Continue Reading

















Recent Comments