Home Archive by category રાષ્ટ્રીય (Page 1298)
રાષ્ટ્રીય

૨૬/૧૧ આરોપી રાણાના પ્રત્યર્પણની સુનાવણી ૧૨ ફેબુ્રઆરીએ કરાશે

મુંબઇ ઉપર ૨૦૦૮માં પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના આરોપી અને ભારતે જેને ભાગેડુ જાહેર કર્યો છે એ તહવ્વુર રાણાના પ્રત્યર્પણની સુનાવણી અમેરિકાની અદાલતમાં આવતા વર્ષે ૧૨ ફેબુ્રઆરીએ કરવામાં આવશે.મુંબઇ ઉપર ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે થયેલા ત્રાસવાદી હુમલામાં સંડોવણી બદલ ભારતે રાણાના