Home Archive by category રાષ્ટ્રીય (Page 6)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે વિવાહિત વિવાદની સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, ‘પત્ની તેના પતિને ભમરડાની જેમ ફેરવી ન શકે. કારણ કે, પારિવારિક ઝઘડામાં સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, એટલે પતિ- પત્ની બંનેને પોતાના અંહકારને છોડીને બાળકોના ભવિષ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.’આ ટિપ્પણી જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે એ સમયે કરી […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે કુલ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બિહારની લોકપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરને પણ ટિકિટ મળી છે.Continue Reading
રાષ્ટ્રીય
નક્સલવાદ પર ફરી એક વાર મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ટોચના નક્સલી લીડર મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિ ઉર્ફે સોનુએ પોતાના 60 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. સોનુ પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. સોનુના આત્મસમર્પણ બાદ હવે અબુઝહમાડમાં નક્સલવાદીઓની મોટો ફટકો પડ્યો હોવાનું કહેવાય છે. સીપીઆઈ-માઓવાદીના પોલિટ બ્યુરો મેમ્બર સોનુએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોતાના 60 Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં નવો ચહેરો સામેલ થયો છે. બિહારની લોકપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર ભાજપમાં સામેલ થઈ છે. પક્ષના સુત્રો અનુસાર, મૈથિલીને દરભંગાની અલીનગર બેઠક પરથી ટિકિટ મળી શકે છે. મીડિયા સુત્રો અનુસાર, અલીનગર બેઠકમાંથી વર્તમાન ધારાસભ્ય મિશ્રીલાલ યાદવનું પત્તુ કપાઈ શકે છે. પક્ષ આ બેઠક પર યુવા અને લોકપ્રિય ચહેરો મૂકવાના મૂડમાં છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ઈન્ડિયા પોસ્ટ આવતીકાલથી અમેરિકા માટે તમામ કેટેગરીની ટપાલ સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે આ અંગે માહિતી આપી હતી કે, લોજિસ્ટિકલ પડકારો અને એર મેઈલ સંચાલનમાં ખામી સર્જાતાં અમેરિકામાં સસ્પેન્ડ કરવામાં આવેલી પત્રો, પાર્સલ અને એક્સપ્રેસ કન્સાઈનમેન્ટ્સ સહિતની સેવાઓ આવતીકાલે 15 ઓક્ટોબર, 2025થી ફરી શરૂ થશે.  ભારત અને અમેરિકા વચ્ચે ફ્લાઈટની […]Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં થયેલા સીટ વહેંચણીના ફોર્મ્યુલાથી નારાજ ચાલી રહેલા હિન્દુસ્તાની અવામ મોરચા (HAM)ના પ્રમુખ જીતનરામ માંઝી અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને મનાવવા માટે ભાજપ અનેક પ્રયાસ કરી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓછી બેઠકો મળવાના કારણે માંઝી અને કુશવાહા નારાજ થયા હતા, જોકે હવે બંને નેતાઓને ભાજપે એક-એક બેઠક વધારે […]Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDAમાં બેઠક વહેંચણી મુદ્દે ભારે ખેંચતાણ ચાલી રહી છે. NDAના સાથી પક્ષો દ્વારા રવિવારે બેઠકોની વહેંચણી કરી દેવાયા બાદ કેટલાક સાથી પક્ષો નારાજ થયા છે, જેમાં સુહલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા પણ બેઠક […]Continue Reading
રાષ્ટ્રીય
બે વર્ષથી યુદ્ધ કરી રહેલી ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ સ્થાપનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ પહોંચી ગયા છે અને અહીં સંસદમાં ટ્રમ્પને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. બીજીતરફ સંસદમાં ટ્રમ્પના ભાષણ વચ્ચે ભારે હોબાળો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટ્રમ્પના ભાષણ દરમિયાન ગાઝા સમર્થક બે સાંસદે તેમનો ભારે વિરોધ કર્યો છે. સંસદમાં ભારે સૂત્રોચ્ચાર થતાં […]Continue Reading
રાષ્ટ્રીય
પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલાં જ 13 ઓક્ટોબરના રોજ સોના-ચાંદીના ભાવ ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વૈશ્વિક બજારના સથવારે આજે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ અધધધ રૂ. 5000 પ્રતિ કિગ્રા ઉછળ્યો હતો. સોનું પણ રૂ. 1,29,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. આજે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ રૂ. 5000 ઉછળી રૂ. 1,75,000 […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત સામે યુદ્ધમાં મ્હાત બાદ પાકિસ્તાને હવે અફઘાનિસ્તાન સાથે પંગો લીધો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકના જવાબમાં તાલિબાને પાકિસ્તાની સેના પર ભીષણ હુમલો કર્યો છે. APના અહેવાલ અનુસાર તાલિબાનનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેનાએ લીધેલા બદલામાં પાકિસ્તાનના 58 સૈનિકો ઠાર થયા છે જ્યારે 30 ઈજાગ્રસ્ત છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહનો દાવો છે […]Continue Reading