અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલનું પાર્કિંગ ફરી એકવાર ચકચારનું કેન્દ્ર બન્યું છે. હોસ્પિટલના પાર્કિંગમાં જ યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરીને તેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવતાં વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. […]Continue Reading


















Recent Comments