Home Archive by category રાષ્ટ્રીય (Page 9)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 વર્ષ પહેલા થયેલા આતંકી હુમલાની વાત કરતાં કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘મુંબઈ ભારતની આર્થિક રાજધાની હોવાની સાથે ભારતના વાઈબ્રન્ટ શહેરોમાનું એક છે. એટલા માટે વર્ષ 2008માં આતંકીઓએ મુંબઈ શહેર મોટા હુમલા માટે પસંદ કર્યુ હતુ. પરંતુ ત્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, તે આતંકવાદ સામે […]Continue Reading
રાષ્ટ્રીય
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં મહત્ત્વના ફેરફારો કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરીને ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક જે અગાઉ કાપડીવાવ (ચીખલોડ) હતું, તેના બદલે હવે ‘ફાગવેલ’ રાખવા માટે પણ મંજૂરી આપી દીધી છે. આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે Continue Reading
રાષ્ટ્રીય
UPI Payment: દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને વધુ સુરક્ષિત કરવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)થી લેવડ- દેવડ કરનારા યુઝર્સે પૈસા ટ્રાન્સફર કરવા માટે PIN નંબર નાખવાની જરુર નહી રહે. તેના બદલે હવે તમારો ચહેરો અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા તમારા ટ્રાન્ઝકેશનને મંજૂરી આપી શકશો. આ નવી સુવિધા 8 ઓક્ટોબરથી લાગુ થવા જઈ […]Continue Reading
રાષ્ટ્રીય
બિહારમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે પક્ષો-વિપક્ષો દ્વારા હવે ‘રેવડી’નો સહારો લેવામાં આવી રહ્યો છે. રાજ્યની સત્તાધારી પાર્ટી જનતા દળયુ (JDU)ની વાત કરીએ તો આ પાર્ટીએ પણ આ વખતની ચૂંટણીમાં મસમોટી જાહેરાતો કરી છે. જેડીયુના વડા અને રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર અંગે એવું કહેવું છે કે, તેઓ નીતિઓમાં માને છે, રેવડિયો વહેંચવામાં માનતા નથી. જોકે આ […]Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, અને તે પહેલાં જ રાજ્યમાં ચૂંટણીઓ યોજાશે. ચૂંટણી પંચે રવિવારે (પાંચ ઓક્ટોબર) પટનામાં પત્રકાર પરિષદ યોજીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે બિહારમાં ચૂંટણીની તૈયારીઓ માટે કરવામાં આવેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી.પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય […]Continue Reading
રાષ્ટ્રીય
ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના શાંતિ પ્રસ્તાવ વચ્ચે ઈઝરાયલ ગાઝામાં વિનાશ વેરી રહ્યું છે. શનિવારે ઈઝરાયલ દ્વારા થયેલા હુમલામાં પેલેસ્ટાઈનના ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા છે, જેમાં સાત બાળકો સમાવિષ્ટ છે. આ બાળકો બે મહિનાથી આઠ વર્ષ સુધીના હતા. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હમાસે કેટલીક શરતો પર સંમતિ આપી હતી. તેથી ઈઝરાયલને તાત્કાલિક ધોરણે હુમલો […]Continue Reading
રાષ્ટ્રીય
નેપાળ પર સંકટના વાદળો દૂર થવાનું નામ લઈ રહ્યા નથી. પહેલાં કુત્રિમ (Gen Z હિંસા) અને હવે કુદરતે કહેર માંડ્યો છે. નેપાળમાં 36 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂર આવતાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે, અનેક ગુમ છે. પ્રવાસીઓ પણ ફસાયા છે. તેમને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત […]Continue Reading
રાષ્ટ્રીય
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે પર્યટકો માટે હવામાન ખુશનુમા બન્યુ છે. હિમવર્ષાએ હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળોની સુંદરતામાં વધારો કર્યો છે. સીઝનની શરૂઆતમાં જ મનાલી અને લાહુલ બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે. બીજી તરફ, હિમવર્ષાને કારણે લેહ જનારા પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. રોહતાંગ, બરાલાચા, શિંકુલા અને કુન્ઝુમ મનાલી અને લાહુલ સ્પિટીના ગ્રામીણ વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં ચેકમાં અગાઉ માઈકર સીસ્ટમ અને બાદ ચેક એક દિવસમાં પાસ થાય તેવી ચેક ટ્રન્કેશન સીસ્ટમ (CTS) અમલમાં આવ્યા બાદ હવે સેઈમ ડે ક્લીયરીંગથી આગળ વધીને ‘કન્ટીન્યુ અસ ક્લીયરીંગ’ની પ્રથા આજ તા. 4 ઓક્ટોબર 2025થી બેન્કોમાં શરૂ થઈ છે, જેમાં કલાકોમાં જ ચેકને પાસ કરી ધારકના ખાતામાં રકમ જમા થશે કે ચેક રિજેક્ટ કરવાપાત્ર જણાય […]Continue Reading
રાષ્ટ્રીય
મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના કરુરમાં અભિનેતા-રાજકારણી વિજયની રેલી દરમિયાન થયેલી જીવલેણ ભાગદોડની તપાસ માટે વરિષ્ઠ આઈપીએસ અધિકારી આસરા ગર્ગના નેતૃત્વમાં એક ખાસ તપાસ ટીમ (SIT) ની રચના કરવાનો આદેશ આપ્યો છે. 27 સપ્ટેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં 41 લોકો માર્યા ગયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. પીટીઆઈએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે […]Continue Reading