fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 250)
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરઃ નિવૃત્ત ડીવાયએસપીના પુત્રના સામુહિક આપઘાતનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

નિવૃત્ત ડીવાયએસપી પિતાએ નોંધાવી છે છ શખ્સો સામે ફરિયાદ ૧૬ સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ પોતાની બે દીકરી અને પત્ની સાથે આપઘાત કરી લીધાનો મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે મૃતકના પિતા દ્વારા છ લોકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગેની ફરિયાદ નોંધાવવામાં
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની ૨૪ માંથી ૨૧ કોવિડ હોસ્પિટલોની ફાયર સેફ્ટીમાં ખામી નીકળતા ખળભળાટ

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરમાં કુલ ૨૪ કોવિડ હોસ્પિટલ આવેલી છે. જેમાંથી ૨૧ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ખામી સામે આવી છે. રાજકોટના ફાયર વિભાગ દ્વારા આ ૨૧ હોસ્પિટલને ખામી દૂર કરવા નોટિસ ફટકારાઈ છે. આ ૨૧ હોસ્પિટલમાં શહેરની રત્નદીપ હોસ્પિટલ, ક્રાઇસ્ટ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ, મંગલમ હોસ્પિટલ, સત્કાર હોસ્પિટલ, ચિરાયુ હોસ્પિટલ, પથિક હોસ્પિટલ, […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ કોવિડ હૉસ્પિટલમાં આગ મામલે પોલીસે વધુ બે ડૉક્ટરની ધરપકડ કરી

શહેરની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબોની ધરપકડ કરી હતી. જે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કર્યાં હતા. આ કેસમાં પોલીસે આજે સવારે ૯ઃ૪૫ વાગ્યાની આસપાસ વધુ બે આરોપીઓ ડૉ. તેજસ મોતિવારસ તેમજ ડૉ. દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરી છે. હવે […]
સૌરાષ્ટ - કચ્છ

કોરોનામાં કફ્ર્યું વચ્ચે રાજકોટમાં રાતના લગ્ન, પોલીસે ૧૩૦ સામે કરી કાર્યવાહી

કોરોના સંક્રમણને અટકાવવા માટે રાત્રિ કફ્ર્યૂ રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં લાદવામાં આવ્યો છે. દિવાળી પછી કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયા પછી તેને કાબૂમાં લેવા માટેના પ્રયાસો નવેમ્બરના મધ્યથી શરુ કરાયા હતા. આવામાં કફ્ર્યૂ દરમિયાન લગ્નના આયોજન પર પણ પાંબંદી લગાવી દેવામાં આવી છે. આમ છતાં લગ્ન પ્રસંગોમાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે. રાજકોટમાં રાત્રિ કફ્ર્યૂ […]
સૌરાષ્ટ - કચ્છ

૨૪ કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના ૧૩ આંચકા અનુભવાયા

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સતત ધરા ધ્રૂજતી રહે છે. આ વિસ્તારમાં સતત ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. આવામાં ગત ૨૪ કલાક ગીર સોમનાથના વાસીઓ માટે ભારે રહ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના ૧૩ આંચકા આવ્યા હતા. ભરશિયાળે આટલા બધા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૧૦ દર્દીના મોત

પોઝિટિવ કેસની સંખ્યા ૧૦,૯૨૭ પર પહોંચી, ૭૩૫ દર્દી સારવાર હેઠળ રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૦ દર્દીના મોત થયા છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦ હજાર ૯૨૭ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૭૩૫ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સોમવારે ૭૮ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ અટકાવવા માટે […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના અગ્નિ કાંડ માટે જવાબદાર ત્રણેય તબીબોના ત્રણ દિવસના રિમાન્ડ મગાશે

ગઈકાલે સાંજે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણેયની સત્તાવાર ધરપકડ: હોસ્પિટલ સંચાલકોની લાપરવાહી મુદ્દે ત્રણેયની રિમાન્ડ મગાશે રાજકોટની ગોકુલ હોસ્પિટલ સંચાલિત આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડમાં પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યાની ઘટનામાં માલવિયાનગર પોલીસે ગઈકાલે ગોકુલ લાઈફ કેર પ્રા.લી.ના ચેરમેન ડો. પ્રકાશ મોઢા તેના પુત્ર વિશાલ મોઢા અને ડો. તેજશ કરમટાના
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢના અનોખા લગ્ન, કન્યા સાડા પાંચ ફૂટની અને વર ત્રણ ફૂટનો

ગઈકાલે તા. 30મી નવેમ્બર 2020ના રોજ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની દિકરી ચિ. શાન્તાબેન અરજણભાઈ મકવાણા, મેંદરડા ગામનાં વતની અને અંધ કન્યા છાત્રાલયના વિદ્યાર્થીની કે જેઓએ છાત્રાલયમા રહીને બી.એડ. સુધી અભ્યાસ કર્યો  છે જેમના લગ્ન જામજોધપુરનાં રમેશભાઈ ગાંડા ભાઈ ડાંગર જેઓ પ્રાથમિક શિક્ષક છે તેની સાથે જૂનાગઢ અપના ઘર  વૃદ્ધાશ્રમમાં  સત્યમ સેવા મંડળ […]