Home Archive by category video

video

video
ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા આજ રોજ રાષ્ટ્રીય ગ્રાહક સપ્તાહ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી સંદર્ભે અહીં મહિલા અધ્યાપન મંદિર અને શ્રી એસ. વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા તોલમાપ અધિકારી શ્રી બારૈયા સાહેબ, સાવરકુંડલા તાલુકા તોલમાપ ઈન્સ્પેક્ટર શ્રી પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ ભવ્ય રીતે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી. આમ તો […]Continue Reading
video
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વસ્થ જીવન શૈલી અપનાવી જનજન સુધી આ સંદેશો પ્રસરાવવા માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. મેદસ્વિતા અને વધુ પડતો વજન એ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. જો Continue Reading
video
અમરેલી  ACCESS ડેવલપમેન્ટ સર્વિસીસ વતી FPO ઇમ્પેક્ટ એવોર્ડ્સ 2025 માટે પ્રતિષ્ઠિત જ્યુરીએ શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી લિમિટેડન( FPO )ઓફ ધ યર – લાર્જ શ્રેણી હેઠળ વિજેતા તરીકે પસંદ કરી છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર બદલ મંડળી ના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા નું સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી તથા અશ્વિનભાઈ સાવલિયા તેમજ અમરેલી જિલ્લા […]Continue Reading
video
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ફાયર વિભાગમાં જાહેર કરવામાં આવેલી સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં લેખિત પરીક્ષા વગર ફક્ત ઈન્ટરવ્યૂ લેવાના હોવાથી કોંગ્રેસે ભરતીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે, સામાન્ય રીતે ક્લાસ 3-4ની ભરતીમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ AMC દ્વારા માત્ર ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. વિવાદ થતાં અંતે AMCએ Continue Reading
video અમરેલી
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, સાવરકુંડલા દ્વારા આયોજિત એક દિવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ શુભ અવસર પર સાવરકુંડલા તાલુકાના હજારો ભૂદેવ પરિવારો એક સાથે ઉપસ્થિત રહીને ધાર્મિક એકતા ના પાવન અવસર ના સાક્ષી બન્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સંચાલિત બ્રહ્મપુરી ભવનના ઉપરના વિભાગના શુભ લોકાર્પણ સાથે થયો. સમસ્ત બ્રહ્મ સમાજે […]Continue Reading
video
દામનગર શહેર સ્વરાજ પહેલા પ્રજા વત્સલ્ય રાજવી શિક્ષણ પ્રેમી શ્રીમંત સરકાર ગાયકવાડ નો  મહાલ તાલુકો હતો સ્વરાજ પછી બહુદ રાજ્ય મહારાષ્ટ્ર માંથી સને ૧૯૬૧ માં જુદું પડ્યું અને જિલ્લા ની પુનઃ રચના માટે દામનગર તાલુકા નો ભોગ લેવાયો દામનગર તાલુકા પરત મેળવવા જીવન છેલ્લા શ્વાસ સુધી લડત કરનાર સ્વ રતીબાપુ અજમેરા ના અવસાન ના વર્ષો […]Continue Reading
video
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા લાયન્સ ગૌરવ PMJF લાયન વસંત મોવલિયાના જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોને બિસ્કિટ, વેફર્સ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત સિનિયર સિટીઝન પાર્ક ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ, બ્લડ પ્રેસર નિદાન અને અન્ય મેડિકલ સંબંધિત તપાસ કેમ્પનું આયોજન Continue Reading
video
સાપ્તાહિક અખબારથી પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીનો શુભારંભ કરી ઇલેક્ટ્રોનિક મીડિયામાં સેવા આપતા ફારૂક કાદરી 35 વર્ષ પૂર્ણ કરી 36 માં વર્ષમાં પ્રવેશતા શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે છેલ્લા 17 વર્ષથી અમરેલી જિલ્લાનાં પ્રાણપ્રશ્નોને વાચા આપીને પત્રકારત્વ ક્ષેત્રે હરણફાળ ભરેલા ફારૂક કાદરી સાવરકુંડલા ની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરીને Continue Reading