ચક્ષુદાતા સ્વ કિશોરભાઈ વાજા નું શહેર ભર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓ દ્વારા મરણોત્તર સન્માન

દામનગર ચક્ષુદાતા સ્વ કિશોરભાઈ વાજા ની પ્રાર્થના સભા માં શહેરભર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા દ્વારા મરણોત્તર સન્માન વ્યક્તિ સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે ન હોય પણ જન માનસ માં વિચારો રૂપે જીવંત સદગત ના કર્મો તેમને અમર બનાવી દેતા હોય છે પરમાર્થી ચક્ષુદાતા સ્વ કિશોરભાઈ વાજા નું સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મરણોતર સન્માન દામનગર શહેર ની અનેક સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા માં વર્ષો સુધી નિસ્વાર્થ બજાવી જનાર સદગત ચક્ષુદાતા સ્વ કિશોરભાઈ વાજા નું મરણોત્તર સન્માનગત તા ૨૮/૦૧/૨૫ સ્વ કિશોરભાઈ વાજા નું દેહાંવસાન થતા સદગત ના પુત્ર રત્નો કૌશલ વાજા ધર્મેશ વાજા અને સમગ્ર વાજા પરિવારે સ્વર્ગીય કિશોરભાઈ નું ચક્ષુદાન કરી ચાર વ્યક્તિ ઓને દ્રષ્ટીવાન બનાવ્યા હતા સ્વ કિશોરભાઈ વાજા ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓમાં નોંધનીય સેવા પ્રદાન ની સરાહના સાથે શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ ના અગ્રણી ઓ દ્વારા સદગત નું મરણોત્તર સન્માન કરી તેમની સેવા ની સુવાસ ની સુપેરે નોંધ લેવાય હતી
સદગત ના જીવન કવન ને વ્યક્તવ્ય દ્વારા તાદ્રશ્ય કરાવતા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓના અગ્રણી એ શબ્દાજંલી અર્પિ હતીશહેર ભર માંથી અઢારે આલમ ની વિશાળ ઉપસ્થિતિ માં પરમાર્થી કિશોરભાઈ વાજા ના જીવન કવન યાદ કરતા જણાવ્યું હતું કે સદગત દૈહિક રૂપે સદેહ ભલે આપણી વચ્ચે નથી પણ માનવ સમાજ માં જીવંત તેની સ્મૃતિ ઓ જનમાનસ રહે તે કર્મો જ તેમને અમર બનાવી દેતી હોય છે સદગત ની તા ૦૯/૦૨/૨૫ ના રોજ યોજાયેલ પ્રાર્થના સભા માં અનેક અગ્રણી ઓએ સદગત ના જીવન કવન ને વક્તવ્ય દ્વારા તાદ્રશ્ય કરાવતી પુષ્પાજંલી અર્પિ હતીયુ તો આપ કે સર પે કોઈ તાજ ન થા લેકિન કોનસા હો દિલ હૈ જીન પે આપ કા રાજ ના થા જેફ વયે પણ બધા સાથે નામ જેવા જ ગુણ સંપન્ન કિશોર બની પરમાર્થ ની પ્રવૃત્તિ નિરાભિમાની બની ને માનવ સમાજ ને સુંદર સદેશ આપ્યું
Recent Comments