અમરેલી

પરમ પૂજ્ય યોગીજી મહારાજ ના જન્મ સ્થળ ધારી થી ચાણચંદ એસ.ટી બસ નો આજ થી થયો પ્રારંભ

ધારી વડોદરા રૂટને ધારી થી ચાણચદ લંબાવેલું હોય  ધારી ખાતે યોગીજી મહારાજનું પ્રાગટ્ય સ્થાન હોય તેમ ચાણચદ ખાતે પ્રમુખસ્વામી મહારાજ પ્રાગટ્ય સ્થાન હોય જેથી હરિભક્તોની માંગણી ને માન આપી ધારી ડેપોથી ઉપડતી સવારે 8:30 કલાકે ધારી વડોદરા ને લંબાવી ધારી થી ચાણસદ સાંજે સાત કલાકે ઉપડી ધારી આવવા રવાના થશે જેથી બધા ધર્મ  પ્રેમી જનતા માં લાગણી હર્ષ ઉલ્લાસ ધારી ડેપો ખાતે ધારી ચાણસદ ઓપનિંગ કરવામાં આવેલ હતું જેમાં સ્વામિનારાયણના સંતો મહંતો હરિભક્તો તેમજ ડેપોના કાર્યકરો દ્વારા  રૂટને વિધિવત લીલી જંડી આપી ઉદ્ઘાટન કરેલ હતું

Related Posts