સુપ્રસિદ્ધ યાત્રાધામ માંગલ ધામ ભગુડા ખાતે તારીખ 7 ને રવિવારના રોજ ચંદ્રગ્રહણ હોય દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મા માંગલધામ ટ્રસ્ટ દ્વારા ભગુડાથી થયેલી સમય ફેરફારની ઘોષણા મુજબ મંગલા આરતી સવારે 5:00 કલાકે જ્યારે બપોરની રાજભોગ આરતી બપોરના 12:00 કલાકે અને સાંજની સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે થશે.
તા. 7/9/2025 ને રવિવારે સાંજે 6 કલાકે મંદિર બંધ થશે, જે બીજા દિવસે (સોમવારે)વહેલી સવારે 5 કલાકે ખુલશે. જેની સૌ યાત્રાળુઓ અને દર્શનાર્થીઓએ નોંધ લેવી.


















Recent Comments