આગામી તારીખ 7/9/2025 ને રવિવારે ભાદરવા સુદ પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોય, ગુરુ આશ્રમ બગદાણા ખાતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ચંદ્રગ્રહણના આ દિવસે વેધ લાગતો હોય મંગળા આરતી સવારે 5 કલાકે જ્યારે રાજભોગ આરતી સવારે 10:30 કલાકે તેમજ સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે થશે.
તા.7/9/2025 ને રવિવારે સાંજે 6 કલાકે મંદિર દર્શન સંપૂર્ણ બંધ થશે. જે બીજા દિવસે તારીખ 8/9/2025 ને સોમવારના રોજ સવારે પાંચ કલાકે ખુલશે. જેની સૌ યાત્રાળુઓ તથા દર્શનાર્થીઓએ નોંધ લેવા ગુરુ આશ્રમ દ્વારા જણાવવામાં આવ્યું છે.


















Recent Comments