ઝાલોદ કન્યા છાત્રાલય ની દીકરી ઓને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રાઆ વસ્ત્ર પરિધાન. વિતરણ કરાયુ મહિલા અધ્યાપન મંદિર ઝાલોદ માં વડોદરા ના દાતા શ્રીઓ તથા સ્વામીજી ના. વરદહસ્તે દાહોદ ભીલ સેવા મંડળ ના પ્રમુખ શ્રી ગુરુજી, તથા કમલેશભાઈ એ છાત્રાલય ની બહેનો ચણિયા ચોલી નું વિતરણ કર્યું.
ઝાલોદ ભીલ સેવા મંડળ ની છાત્રાલય માં દીકરી ઓને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ના હસ્તે ચણીયા ચોળી વિતરણ

Recent Comments