વાણી અને વિચારો થી મંત્રમુગ્ધ કરતી કું.ચાર્મી ગુણા એ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સમક્ષ આગવી પ્રતિભા ખીલવી

સુરત વામવયે જ વાણી અને વિચારો થી પ્રભાવિત કરતી કું ચાર્મી કોઈ ઓળખ ની મ્હોતાજ નથી
રીચથીંકર મોટી વેશનલ સ્પીકર નાના મોટા દરેક કાર્યક્રમો માં ચાર ચાંદ લગાવી દેતી કું.ચાર્મી
જો તમારું મન મજબૂત છે તો કોઈપણ અવરોધ તમારું માર્ગ રોકી શકતો નથી એ સાબિત કરીને બતાવ્યું છે સુરત ની નાનકડી દીકરી ગુણા ચાર્મી એ નાનપણથી પોતાની કાલીઘેલી ભાષામાં વક્તવ્ય આપતી ચાર્મી આજે લાખો લોકો ને પોતાના વિચારોથી વાણીથી મંત્રમુગ્ધ કરે છે..કુ.ચાર્મી બાળવયે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે… તેની અવિરત મહેનત,અથાગ પ્રયત્નો,સંઘર્ષથી આજે આપણા ગરવી ગુજરાતના લોકલાડીલા માનનીય શ્રી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સમક્ષ પોતાની આગવી પ્રતિભા ખીલવી છે
Recent Comments