o gujarat, girirajtimes, અગ્ર, મનોજભાઈ, NILESH, Nilesh, Gujarat, ગરવી, Divyabhaskar, ગાંધીનગર, મનમંચ, લોકાર્પણ, jkjnewsamreli@gmail.com, જનતા, સૌરાષ્ટ્ર, ગુજરાત, me, દિવ્ય, yugantar_daily, Pandya, gujaratpatra, gujaratpatra, vinodbhaijaypal2@gmail.com, kathiawadpost![]() |
દામનગર પે સેન્ટર શાળા નંબર -1 પી.એમ.શ્રી ગુજરાત પ્રાથમિક શાળા માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુ.દામનગર શહેરની દામનગર પે સેન્ટર શાળા નંબર -1 પી.એમ.શ્રી ગુજરાત પ્રાથમિક શાળામાં શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું 21 મી સદીના ટેકનોલોજી યુગમાં બાળકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય અને આ ટેકનોલોજી ની મદદથી માનવજાત અને પર્યાવરણને ઉપયોગી થાય તેવા વિચારો સાથેના મોડલો આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શાળાના બાલવાટિકા થી ધોરણ આઠ સુધીના બાળકોએ વિવિધ મોડલ બનાવી પ્રદર્શનમાં ભાગ લીધેલ. શાળામાં આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ મિત્રો તેમજ આચાર્યશ્રી દ્વારા બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.



















Recent Comments