અમરેલી

ચિત્તલ વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ પ્રેરિત બાલકૃષ્ણ સાહિત્ય સભાની બેઠક  મળી

ચિત્તલ વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ પ્રેરિત બાલકૃષ્ણ સાહિત્ય સભાની બેઠક  મળી વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ પ્રેરિત બાલકૃષ્ણ દવે સાહિત્ય સભાની બેઠક ડોક્ટર ધ્રુવ મહેતા નિવાસસ્થાને વિદ્યા ભારતી ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતા ના અધ્યક્ષ સ્થાને મળી 

આ બેઠકમાં આગામી બાલકૃષ્ણ દવેના જન્મ જયંતી પ્રસંગે કાર્યક્રમની આયોજન માટે વિસ્તૃત ચર્ચા તેમજ બાલકૃષ્ણ દવે લોકસાહિત્ય એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવેલ અગામી તારીખ 14. 12. 25 ના રોજ સરસ્વતી વિદ્યામંદિર ખાતે સમારોહ નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ આ પ્રસંગે બાલકૃષ્ણ દવે સાહિત્ય સભાના પ્રમુખ કવિ શ્રી કનુભાઈ કનવર સંયોજક બીપીનભાઈ દવે મંત્રી  કવિ હસુભાઈમહેતા ડો.ધ્રુવમહેતા કમિટી ના સભ્ય અશોકભાઈ નિર્મળ સુખદેવસિંહ સરવૈયા લોકસાહિત્યકાર કૌશિકભાઇ દવે કથાકાર શાસ્ત્રી શ્રી વાલ્મિકભાઈ દવે વગેરે ઉપસ્થિત રહે તેમ સંસ્થાના મંત્રી હસુભાઈ દવે ની યાદીમાંજણાવે છે

Related Posts