ભાવનગર

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી

ભાવનગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન
જરુના માર્ગદર્શન હેઠળ તા.17 સપ્ટેમ્બરથી શરૂ થયેલું ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ વેગવંતુ બની રહ્યું છે.ભાવનગર જિલ્લાની તમામ
શાળાઓ, આંગણવાડીઓ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સહિતની વિવિધ જાહેર કચેરીઓ તેમજ તાલુકા-ગ્રામ્ય વિસ્તારોમાં જન
ભાગીદારીથી સાફ સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.તેમજ સ્વચ્છતાના સામુહિક શપથ પણ લેવામાં આવ્યાં હતાં

Related Posts