અમરેલી

દામનગર શહેર માં જાહેર સ્થળો એ સેવા ગ્રુપ દ્વારા ઠંડા પીવા નાં પાણી પરબો ઊભા થશે

દામનગર શહેર ની સામાજિક સેવા સંસ્થાન સેવા ગ્રુપ દ્વારા ઉનાળા ની ગિષ્મ ઋતુ માં જાહેર સ્થળો શીતળ જળ સેવા માટે દામનગર સેવા ગ્રુપ અને નાના મોટા ઉદાર દિલ દાતા ઓનાં સહયોગ થી શહેર નાં અસંખ્ય જાહેર સ્થળો રોડ રસ્તા ચોરા ચાવડી ઓ પ્લબિક પ્લેસ માં ઠંડા પાણી નાં પરબ મૂકવા માટે સમસ્ત સેવા ગ્રુપ નાં સંકલન થી રાહદારી વટેમાર્ગુ ઓ માટે નિયમિત પીવા નાં ઠંડા પાણી નાં પરબો ઊભા કરશે આ સેવા ગ્રુપ માં નાના માં નાનું યોગ દાન સ્વીકારાય છે દરેક વ્યક્તિ આ ભગીરથ કાર્ય માં સખાવત કરી શકે તેવા અભિગમ થી લારી ગ્લલા વાળા ફેરિયા કેબિન ધારકોને પણ આ સેવા ગ્રુપ માં આર્થિક સહયોગ કરી માનવતા ભર્યા કાર્ય માં સહયોગ કરી રહ્યા છે 

Related Posts