શીત લહેરની આગાહી: સાવચેતીના જરુરી પગલા ભરવા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અનુરોધ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં શીત લહેર થવા અંગેની આગાહી હોય, શાળા-કોલેજએ જતા વિદ્યાર્થીઓ, ખેતીકામ સાથે સંકળાયેલ ખેડૂતો-ખેત મજૂરો, પશુપાલકો, દર્દીઓ, વૃધ્ધ-નિરાધાર, અંધ, અશકત સહિત જિલ્લાના તમામ નાગરિકોને શીત લહેર સામે રક્ષણ મળી રહે તે માટે સાવચેતીના જરુરી પગલાં ભરવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments