અમરેલી

લાઠી તાલુકા ના ભાલવાવ ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ખાતે ૭૯ માં આઝાદી પર્વ ની રંગા રંગ ઉજવણી

ભાલ તીર્થ કેળવણી મંડળ ની ઉત્તર બુનિયાદી શાળા પરિસર માં જાણીતા માનવતા વાદી તબીબી ડો લાખાણી ના વરદહસ્તે સલામી અપાય

ભાલતીર્થ કેળવણી મંડળ પ્રમુખ નિયામક શાળા પરિવાર સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી ની બેનમૂન વ્યવસ્થા શક્તિ વચ્ચે શાળા ના છાત્રા ઓ એ આફરીન કરતી દેશભક્તિ કૃતિ ઓ રજૂ કરાય

શાળા ની વિદ્યાર્થીની બહેનો દ્વારા મુક અભિનય કૃતિ દ્વારા ઓપરેશન સિંદૂર ની પ્રસ્તુતિ કરી સર્વ કોઈ અભિભૂત કર્યા હતા

ભાલતીર્થ માં અભ્યાસ કરતા ભાલવાવ ભટવદર ધામેલ સહિત આસપાસ ના ગ્રામ્ય માંથી વિદ્યાર્થી ઓ અને વાલી ઓની વિશાળ જન મેદની વચ્ચે ૭૯ માં રાષ્ટ્રીય પર્વ ની પુરા અદબ થી ઉજવણી કરાય હતી

Related Posts