પ્રધાનમંત્રી દ્રારા પ્રારંભ કરવામા આવેલ ગ્લોબલ કોન્ફરન્સનું દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને સમાપન
સહકારના માધ્યમ થી વિશ્વશાંતિ અને રકતહિન ક્રાંતિને અનુમોદન વ્યસ્તતા વચ્ચે સહકારને સહયોગ આપવા બદલપ્રધાનમત્રી,સહકારમંત્રીનો હ૬૩ઘઠસદયપૂવ૬/ગ્:ત્સક આભાર આંતરરાષ્ટ્રિય સહકાર સંમેલનના સફળ આયોજન બદલ દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવતા આઈ.સી.એ.ના ડાયરેકટર જનરલ જેરોન ડગ્લાસફીજીના ઉપ પ્રધાનમંત્રી મનોઆ કામીકામીકા, કેન્દ્રીય રાજય સહકાર મંત્રી મુરલીધર મોહોલ, આઈ.સી.એ. પ્રમુખ એરીયલ ગ્વારકો, આઈ.સી.એ.ના ડાયરેકટર જનરલ જેરોન ડગ્લાસ, આઈ.સી.એ.એ.પી.ના અધ્યક્ષ ડો.ચંદ્રપાલસિંહ યાદવ, ઈફકોના એમ.ડી. ડો.યુ.એસ.અવસ્થિ સહિત ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતી. ભારત મંડપમ્ – નવી દિ૬ત્સિહી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા પ્રારંભ કરવામા આવેલ આઈ.સી.એ. ગ્લોબલ કોન્ફરન્સનું ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીની અધ્યક્ષતામા આજે સમાપન કરવામા આવેલ. સમાપન અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા દિલીપ સંઘાણી એ ગ્લોબલ કોન્ફરન્સમા વ્યસ્તતાવચ્ચે ઉપસ્થિત રહી માગ૬/ગ્:ત્સદશ૬/ગ્:ત્સન આપવા બદલ જનપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગ૬૩ઘઠસહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહ પ્રતિ હ૬૩ઘઠસદયપૂવ૬/ગ્:ત્સક આભાર પ્રગટ કરેલ હતો.
સંઘાણી એ વધુમા જણાવેલ કે, સહકાર એક એવુ માધ્યમ છે જે વિશ્વશાંતિ અને રકતહિન ક્રાંતિમા અગ્રેસર ભૂમિકા ભજવી શકે તેવી ક્ષમતા ધરાવે છે જેને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ અનુમોદન આપેલ. ગ્લોબલ કોન્ફરન્સ સમાપન સમારોહમાં ફીજીના ઉપ પ્રધાનમંત્રી મનોઆ કામીકામીકા, કેન્દ્રીય રાજય સહકાર મંત્રી મુરલીધર મોહોલ, આઈ.સી.એ. પ્રમુખ એરીયલ ગ્વારકો, આઈ.સી.એ.ના ડાયરેકટર જનરલ જેરોન ડગ્લાસ, આઈ.સી.એ.એ.પી.ના અધ્યક્ષ ડો.ચંદ્રપાલસિંહ યાદવ, ઈફકોના એમ.ડી. ડો.યુ.એસ.અવસ્થિ સહિત ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિત રહયા હતા. સમારોહને સંબોધતા આઈ.સી.એ.ના ડાયરેકટર જનરલ જેરોન ડગ્લાસ એ આંતરરાષ્ટ્રિય સહકાર સંમેલનના સફળ આયોજન અને ભારતની ભૂમિ ઉપર વિશ્વના સહકારી મહાનુભાવોનું ઉમળકાભયા૬/ગ્:ત્સ સ્વાગત–સત્કાર બદલ દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments