દામનગર શહેર ના બે અનાથ બાળકો નો પાલક માતા પિતા યોજના અંતર્ગત અમરેલી જિલ્લા બાળ સુરક્ષા એકમ સમક્ષ અરજી કર્યા ના માત્ર એક માસ માં સ્પોન્સરશીપ એન્ડ ફોરેસ્ટકેર સમિતિ નો સરાહનીયગુજરાત સરકાર ના બાળ સુરક્ષા વિભાગ ની અમરેલી જિલ્લા બાળ સુરક્ષા એકમ ની કચેરી એ દામનગર ના બે અનાથ બાળકો પ્રત્યે સંવેદના ની સર્વત્ર સરાહના અનાથ બાળકો ની પાલક માતા પિતા યોજના હેઠળ અરજી કર્યા ના માત્ર એક માસ જેવા સમય માં સ્થળ વિઝીટ ચકાસણી અભિપ્રાય અવલોકન મેળવી બંને અનાથ બાળકો નો ત્વરિત પાલક માતા પિતા યોજના હેઠળ સમાવેશ કરી જિલ્લા કક્ષાએ મળેલ સમિતિ સ્પોન્સરશીપ એન્ડ ફોરેસ્ટ કેર નો સરાહનીય નિર્ણય એક બાળક ને વર્ષ ૦૧/૧૧/૨૪ થી લઈ આગામી તા.૦૬/૦૧/૨૦૩૧ પુખ્ત થતા સુધી બીજા બાળક ને વર્ષ ૦૧/૧૧/૨૪ થી લઈ આગામી ૧૩/૦૯/૩૧ સુધી એમ બંને અનાથ બનેલ બાળકો ને દર માસે ત્રણ હજાર લેખે પાલક માતા પિતા યોજના હેઠળ લાભાવીંત કરતા અમરેલી બાળ સુરક્ષા એકમ ની કચેરી ના તમામ કર્મચારી ઓ પ્રત્યે માનવીય સંવેદના ભર્યા ઉમદા કાર્ય ની સર્વત્ર આભાર ની લાગણી વ્યક્ત કરાય રહી છે આ બંને અનાથ બનેલ બાળકો પ્રત્યે શાળા કક્ષા એથી શિક્ષકો એ પણ ત્વરિત અભિપ્રાય આપી માનવતા મહેકાવી હતી અતિ પછાત પરિવાર ના બંને અનાથ બાળકો પ્રત્યે બાળ સુરક્ષા એકમ અમરેલી દ્વારા વિના તુમાર હકારાત્મક વલણ અને સરળી કરણ થી અનાથ બનેલ બંને બાળકો માટે આશીર્વાદ સહાય મંજુર થતા સૌ કોઈ બાળ સુરક્ષા એકમ ની સમિતિ
દામનગર ના અનાથ બાળકો પ્રત્યે જિલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલી ની સંવેદના. પાલક માતા યોજના હેઠળ બે અનાથ બાળકો ત્વરિત સહાય મંજુર કરી માનવતા મહેકાવી

Recent Comments