મુલાકાત :-અમરેલી જિલ્લા નાં પ્રવાસે આવેલા બનાસકાંઠા નાં કોંગી સાંસદ ગેનીબેન ઠાકોરે આજે “લેટરકાંડ “ની પીડિત દીકરી પાયલ ગોટી સાથે મુલાકાત કર્યા બાદ અને પાયલ ગોટી નાં વકીલ એડવોકેટ સંદીપ પંડ્યા સાથે પણ મુલાકાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ અમરેલી નાં “લેટરકાંડ “મામલા ને રાજ્યસભાં માં ઉઠાવી ચુક્યા છે ત્યારે બનાસકાંઠા સીટ નાં કોંગ્રેસ નાં લોકસભા નાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા પ્રથમ પાયલ ગોટી અને બાદમાં તેમનાં એડવોકેટ સંદીપ પંડ્યા સાથે મુલાકાત કરતાં આ બાબત નાં પડઘા હજુ સંસદ ની લોકસભા માં પણ પડશે તેવી ચર્ચા ચાલી રહી છે.
અમરેલી જિલ્લા નાં પ્રવાસે આવેલા બનાસકાંઠા નાં કોંગી સાંસદ ગેનીબેન ઠાકોરે આજે “લેટરકાંડ “ની પીડિત દીકરી પાયલ ગોટી સાથે મુલાકાત કર્યા બાદ અને પાયલ ગોટી નાં વકીલ એડવોકેટ સંદીપ પંડ્યા સાથે પણ મુલાકાત કરી હતી.


















Recent Comments