સુરત ની ગ્રીન આર્મી ના અગ્રણી ઓ મેયર દક્ષેશભાઈ માવાણી ની મુલાકાતે સુરત ના પર્યાવરણ માટે ચિંતન રૂપ પરામર્શ

સુરત વર્ષ ના ૩૬૫ દિવસ અવિરત વૃક્ષા રોપણ અને વૃક્ષ ઉછેર કરતી ગ્રીન આર્મી ટીમે સુરત શહેર ના મેયર દક્ષેશભાઈ માવાણી ની મુલાકાત કરી તેમા પર્યાવરણ જળવાઈ એ હેતુસર એક ચિંતન વ્યક્ત કરી પરામર્શ કરાયો સુરત માં વધુ વુક્ષારોપાણ કરી શકીએ વુક્ષ માટે આંધ્ર પ્રદેશ થી વુક્ષ લાવીને સલામતી સુરક્ષિત રહે તેમજ વાહન ટી ગાર્ડ અને સાધન સામગ્રી રાખવા માટે કાયમી હેડ ક્વાટર્સ ની જગ્યા આપવા બાબતે સુરત મહાનગર પાલિકાએ ને રજુઆત કરાઈ સંપૂર્ણ ની સ્વાર્થ વૃક્ષા રોપણ વૃક્ષ ઉછેર માટે નમૂના રૂપ સેવા સંસ્થાન ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કાયમી પર્યાવરણ પ્રવૃત્તિ ઓના સેવા સંકલન માટે કાર્યાલય ઉપલબ્ધ થાય વધુ વુક્ષ રોપાણ તેમજ ઉછેર કરી શકીએ તેવા ઉમદા અભિગમ સાથે ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ ના અગ્રણી ઓએ મેયર રજુઆત કરી હતી તેમ ગ્રીન આર્મી ના મોભી પ્રકૃતિ પ્રેમી મનસુખભાઇ કાસોદરિયા એ જણાવ્યું હતું
Recent Comments