લાઠી તાલુકા મથકે શિવમ વિધાલય ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત , રસોઈ સ્પર્ધા 2025/26 નું આયોજન લાઠી પે .સે. પ્રા શાળા. લાઠી ખાતે કરવામાં આવેલ શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલી, શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, લાઠી મામલતદાર શ્રી એમ સી રાજ્યગુરુ ,નાયબ મામલતદાર શ્રી , સીડીપીઓ શ્રી લાઠી , મુખ્ય સેવિકા શ્રી લાઠી તથા મધ્યાન ભોજન સુપરવાઇઝર શ્રી વગેરે હાજર રહ્યા હતા મધ્યાહન ભોજન સંચાલકો એ ઉત્સાહ ભેર વાનગી સ્પર્ધા માં ભાગ લીધો હતો
લાઠી તાલુકા મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા યોજાય વાનગી સ્પર્ધા



















Recent Comments