અમરેલી

રામકૃષ્ણ એક્સ પોર્ટ પરિવાર ના સૌજન્ય થી સમગ્ર દુધાળા અતિ અદ્યતન ટેક્નોસેવી નેટર્વક વર્ઝન સી સી ટીવી કેમેરા થી સુસજ્જ

લાઠી ના દુધાળા ના વતન પ્રેમી એસ આર કે ગ્રુપ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવાર ના પુત્ર રત્ન રાકેશભાઈ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ અતિ અદ્યતન  ટેક્નોસેવી નેટર્વક થી સુસજ્જ સી સી ટીવી કેમેરા થી સુસજ્જ અગાઉ સંપૂર્ણ સોલાર વિલેજ અને સી સી ટીવી કેમેરા થી સુરક્ષિત આદર્શ ગામ દુધાળા ખાતે તાજેતર માં રાકેશભાઈ ધોળકિયા એ અતિ અદ્યતન ટેક્નોસેવી વર્ઝન ધરાવતા સી સી ટીવી કેમરા માટે ડેપ્યુટી ઓફ સુપ્રિટેન્ડન પોલીસ દેસાઈ સહિત પ્રશાસન વ્યવસ્થા તંત્ર ના સંકલન માં રહી જાહેર સ્થળો રોડ રસ્તા ઓ વ્યહાત્મક જગ્યા ઉપર “સૌની સુરક્ષા” સૌના સહકાર સ્લોગન હેઠળ સ્વંયમ હાજરી આપી સી સી ટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવી સામુહિક સુરક્ષા માટે આશીર્વાદ રૂપ અભિગમ અપનાવ્યો વૈજ્ઞાનિક અભિગમ અને નવીનતમ માં સામુહિક ઉપીયોગ માટે જાણીતા ની ઉત્તમ ગ્રામ ભાવના અને વતન પ્રેમ માટે હમેશા કોઈપણ સુવિધા માટે સંપૂર્ણ ગામ દુધાળા ને લાભવીંત કરવા માટે ઉદાર સખાવત માટે જાણીતા છે અત્રે ઉલ્લેખનીય છે વસ્તદાન સોલાર આરોગ્ય શિક્ષણ હોય કે કોઈપણ સુવિધા ગામ દુધાળા જ પરિવાર ની ઉદત ભાવના ની સર્વત્ર સરાહના કરાય રહી છે આદર્શ ગામ દુધાળા ખાતે સ્માર્ટ સી સી ટીવી કેમરા સ્થપના પ્રસંગે ઉપસ્થિત સર્વ કોઈ એ ધોળકિયા પરિવાર ની ઉદારતા થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી 

Related Posts