દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોય ત્યારે કોઈ ખરીદી કરવા માટે રૂપિયાની જરૂર પડી હશે કે શું???
————————————–
સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલ એટીએમ સેન્ટર ખાતે આપ જોઈ રહ્યા છો તેમ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોય ત્યારે ગાય માતાજીને પણ અવનવી ખરીદી કરવાની હશે એટલે જ કદાચ અત્રે આવેલ એટીએમની મુલાકાત ગાય માતાએ લીધી હશે.!! જાહેર સ્થળોએ આવા દ્રશ્યો પણ જોવા મળે તો નવાઈ નહી પામતાં કારણ કે હવે યુગ હાઈ ટેકનોલોજીનો છે. વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે હવે પ્રાણીઓ પણ એટીએમની મુલાકાત લેતાં જોવા મળે છે.!!!


















Recent Comments