અમરેલી

દામનગર ડાયમંડ એશો ની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત રત્ન કલાકારો ના સંતાનો ની ફી દિવાળી પહેલા ચૂકવી દિવાળી સુધારો

દામનગર શહેર ના ડાયમંડ એશો ની રાજ્ય ના મૃદુ અને મક્કમ મુખ્ય મંત્રી સમક્ષ લેખિત રજુઆત રત્ન કલાકારો ના સંતાનો ની સ્કૂલ ફી દિવાળી પહેલા ચૂકવો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં હીરાધસુ રત્ન કલાકારો ના સંતાનો ની શિક્ષણ ફી ચૂકવવા સરકાર દ્વારા જેમ્સ એન્ડ જવેલરી ફેડરેશન રાજ્ય ડાયમંડ એશો અને જિલ્લા ડાયમંડ એશો સહિત રત્ન કલાકાર સંધ સહિત ની સંસ્થા દ્વારા ગુજરાત સરકાર માં થયેલ રજુઆત સંદર્ભ માં સરકારે રત્ન કલાકારો ના સંતાનો ની શિક્ષણ ફી મેળવવા માટે  નિયત નમૂના ઓમાં મંગાવેલ અરજ અહેવાલો જે તે  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના ટપાલ દફતરે ઈનવોર્ડ થયેલ દરખાસ્તો માં રત્ન કલાકારો ના સંતાનો ની શિક્ષણ ફી દિવાળી પહેલા ચૂકવી રત્ન કલાકારો ની દિવાળી સુધારો તેવી ગુજરાત સરકાર અને લઘુ અને કુટીર ઉદ્યોગ મંત્રી સહિત સબંધ કરતા વિભાગો માં રજૂઆતો કરાય તેમ ડાયમંડ એશો ના પ્રફુલભાઈ નારોલા ની યાદી માં જણાવ્યું હતું 

Related Posts