અમરેલી

દામનગર ગોસ્વામી પરિવાર નું ગૌરવ ડો નિરાલી ની કલાસવન ડિસ્ટ્રીકટ હોસ્પિટલ માં ENT સર્જન પદે નિયુક્તિ

દામનગર.શહેર ના હાલ વડોદરા સ્થિત ENT સર્જન ડો નિરાલી નિરજગીરી મુકેશગીરી ગોસ્વામી ના ધર્મપત્ની ડો નિરાલી ની કલાસ વન આરોગ્ય અધિકારી પદે નિમણૂક થતા ઠેર ઠેર થી શુભેચ્છા વરસાવતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ દામનગર શહેર માં ફૂલછાબ અને સૌરાષ્ટ્ર સમાચાર જેવા લીંડેજ અખબારો માં પાંચ દાયકા સુધી અવિરત સેવારત પ્રદાન આપી જનાર સ્વ પીઠ પત્રકાર સ્વ નટવરગીરી ગોસ્વામી ની પૌત્રવધુ ENT સર્જન ડો નિરાલી નિરજગીરી ગોસ્વામી ની તાજેતર માં રાજ્ય સરકાર દ્વારા કલાસ વન આરોગ્ય અધિકારી તરીકે પદ ઉન્નતિ ગુજરાત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ ના તા.૪-૯-૨૦૨૪ ના આદેશ થી ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા (તજજ્ઞ સેવા) વર્ગ-૧ના સંવર્ગની ઇ.એન.ટી. સર્જન, વર્ગ-૧ની જગ્યાની નિમણૂંકનું સ્થળ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સીંગરવા ખાતે પદ નિયુક્તિ થતા સર્વત્ર સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ એ ખુશી ની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવી રહ્યા છે 

Related Posts