દામનગર હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થપના દિન ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી ઉજવાય
દામનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ સબ યુનિટ દામનગર દ્વારા હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે વિવેકાનંદ પ્રાઇમરી સ્કૂલ દામનગર નાં વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી ભેટ આપી પ્રોત્સાહન આપેલ.સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ જેવી અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી હોમગાર્ડ સ્થપના દિવસ ની ઉજવણી કરાય નીસ્વાર્થ સેવાપરાયણતા નો પર્યાય બનેલ હોમગાર્ડ ની સ્થાપના માત્ર ૫૦૦ જવામર્દ સને ૧૯૪૬ માં તત્કાલીન ગૃહ મંત્રી સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈ એ રચેલું આ સંગઠન માનદ વેતન થી વ્યાપક બન્યું હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી પ્રસંગેદામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા જીતુભાઈ બલર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ઉજવાયો હોમગાર્ડ સ્થપના દિવસ પ્રસંગને ઉચિત ઉદબોધન શાળાની શિક્ષિકા કુ. રાજવીબેન હિંગુ દ્વારા કરવામાં આવ્યું.તેમજ વડીલ લોકસાહિત્યકાર હકુભાઈ ગઢવી દ્વારા કાર્યક્રમ સબંધી પ્રવચન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસીય વિવિધ સેવા પ્રવૃત્તિ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરાય હતી
Recent Comments