અમરેલી

દામનગર પત્રકાર સંધ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવી જગદીશ મહેતા વિરોધ તથ્ય વગર ની ફરિયાદો સામે રોષ

દામનગર શહેર પત્રકાર સંધ દ્વારા મામલતદાર ખલાણી ને આવેદન પત્ર પાઠવી પત્રકાર જગદીશ મહેતા ના સમર્થન માં આવેદન પત્ર પાઠવ્યું તથ્ય વગર ક્રિમિનલ કમ્પ્લીશન કરી ન્યાયિક પ્રક્રિયા માં ઢસડી જગદીશ મહેતા ને અરજી ઓનો ક્રિમિનલ કમ્પ્લીશન માં કનવર્ડ કરી લોકશાહી ના આલબેલ ને દબાવવા ના પ્રયાસ સામે રોષ ભેર આવેદન પત્ર પાઠવતા સમસ્ત દામનગર પત્રકાર સંધ અને ખેડૂત સમાજે જગદીશ મહેતા ના સમર્થન માં આજે દામનગર નાયબ મામલતદાર ખલાણી થ્રુ ગુજરાત સરકાર ને આવેદન પત્ર પાઠવી બુંદલ માંગ કરી પત્રકાર જગદીશ મહેતા ની દુશ્ય પ્રેરણા સ્થળે હાજરી વગર થયેલ ફરિયાદો રદ કરો તથ્ય અને પુરાવા કે સમર્થન વગર ની અરજી ઓને ક્રિમિનલ કમ્પ્લીશન ગણી થયેલ ફરિયાદો રદ કરો ની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું લોકશાહી ના “આવર” ને દબાવવા સામે ખેડૂત સમાજ પણ પત્રકાર જગદીશ મહેતા ના સમર્થન માં જોડાયા હતા બોટાદ ના કડદા કાંડ હોય કે મંત્રી ઓના કૌભાંડો બેબાક જગદીશ મહેતા ને યેનકેન પ્રકારે બંધ કરવા ના પ્રયાસ સામે સરકાર ની શામ દામ દંડ ભેદ ની નીતિ સામે ભારે રોષ સાથે આજે દામનગર પત્રકાર સંધ અને ખેડૂત સમાજે મામલતદાર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી 

Related Posts